________________
પ્રશ્નોત્તરી ભાગ- ૪
૭૧
પિંડપ્રકૃતિ ૫૩, પ્રત્યેક ૭, ત્રસ ૧૦, સ્થાવર ૧૦ = ૮૦ પિંડપ્રકૃતિ ૫૩, ૨ ગતિ, ૫ જાતિ, ૩ શરીર, ૧ અંગોપાંગ, ૩ બંધન, ૩ સંઘાતન, ૬ સંઘયણ, ૬ સંસ્થાન ૨૦ વર્ણાદિ, ૨ વિહાયોગતિ, તિર્યંચ, મનુષ્યાનુપૂર્વી,
૩૧૬. એંશી (૮૦) સત્તાની પ્રકૃતિઓ બીજી રીતે કઈ હોય ?
ઉ ૮૦ પ્રકૃતિઓ આ પ્રમાણે. ક્ષપક શ્રેણીવાળા જીવો નવમા ગુમસ્થાનકના પહેલા ભાગના અંતે નરક આદિ ૧૩ પ્રકૃતિઓનો અંત કરે ત્યારે હોય છે. પિંડપ્રકૃતિ ૫૭, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૭ = ૮૦, પિંડપ્રકૃતિ ૫૭. મનુષ્ય, દેવગતિ, પંચે. જાતિ, ૫ શરીર, ૩ અંગોપાંગ, ૫ બંધન, ૫ સંઘાતન, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૨૦ વર્ણાદિ, ૨ વિહાયોગતિ, મનુષ્ય, દેવાનુપૂર્વી. પ્રત્યેક ૬, પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલધુ જિનનામ, નિર્માણ, ઉપઘાત.
સ્થાવર ૭ અપર્યાપ્ત, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, અયશ. ૩૧૭. અયોતેર (૭૮) સત્તાની પ્રકૃતિઓ કઈ કઈ ?
ઉ
૭૮ પ્રકૃતિઓ આ પ્રમાણે એકેન્દ્રિય જીવોને ૮૦ની સત્તાબાદ મનુષ્ય ક્વિકની ઉલના થાય ત્યારે હોય છે.
પિંડપ્રકૃતિ ૫૧ = તિર્યંચગતિ, ૫ જાતિ, ૩ શરીર, ૧ અંગોપાંગ, ૩ બંધન, ૩ સંઘાતન, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૨૦ વર્ણાદિ, ૨ વિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી = ૫૧ પ્રત્યેક-૭ જિનનામ કર્મ સિવાય જાણવી.
=
૩૧૮. અગણ્યા એંશી (૭૯) સત્તાની પ્રકૃતિઓ કઈ ? ઉ ૭૯ પ્રકૃતિઓ ક્ષપકશ્રેણીવાળા જીવોને હોય. પિંડપ્રકૃતિ-૫૭, પ્રત્યેક ૫, ત્રસ-૧૦, સ્થાવર-૭ = ૭૯ પિંડપ્રકૃતિ-૫૭, મનુષ્ય, દેવગતિ, પંચે. જાતિ, ૫ શરીર, ૩ અંગોપાંગ, ૫ બંધન, ૫ સંઘાતન, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૨૦ વર્ષાદિ, મનુષ્ય, દેવાનુપૂર્વી, ૨ વિહાયોગતિ.
પ્રત્યેક પ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, સ્થાવર-૭, અપર્યાપ્ત, અસ્થિરાદિ-૬.