________________
૭૦
કર્મગ્રંથ-૬ ૩૧૧. બાણું (૯૨) પ્રકૃતિના સત્તાની પ્રકૃતિઓ કઈ ? ઉ ૯૨ પ્રકૃતિઓ આ પ્રમાણે
પિંડપ્રકૃતિ-૬૫, પ્રત્યેક-૭, ત્રસ ૧૦, સ્થાવર ૧૦ = ૯૨ પ્રત્યેક ૭
જિનનામ સિવાયની જાણવી. ૩૧૨. નેવ્યાસી (૮૯) પ્રકૃતિના સત્તાની પ્રકૃતિઓ કઈ? ઉ ૮૯ પ્રકૃતિઓ આ પ્રમાણે
પિંડપ્રકૃતિ ૬૧, પ્રત્યેક ૮, ત્રસ ૧૦, સ્થાવર ૧૦ = ૮૯ પિંડપ્રકૃતિ ૬૧.૪ ગતિ, ૫ જાતિ, ઔદા. વૈ.તે.કા.શરીર,
ઔદા.વૈ.અંગોપાંગ, ઔ.વૈ.તૈ.કા. સંઘાતન, ઔ.વે.સૈ.કા. બંધન, વર્ણાદિ
૨૦. ૪ આનુપૂર્વી, ૨ વિહાયોગતિ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન = ૬૧ ૩૧૩. અક્રયાશી (૮૮) સત્તાની પ્રકૃતિઓ કઈ કઈ? ઉ પિંડપ્રકૃતિ-૬૧, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર-૧૦ = ૮૮
પિંડપ્રકૃતિ = ૬૧, ૪ ગતિ, ૫ જાતિ, ૪ શરીર, ૨ અંગોપાંગ, ૪ બંધન, ૪ સંઘાતન, ૬ સંઘયમ, ૬ સંસ્થાન, ૨૦, વર્ણાદિ, ૪ આનુપૂર્વી, ૨
વિહાયોગતિ. પ્રત્યેક ૭, જિનનામ કર્મ સિવાય જાણવી. ૩૧૪. છયાશી (૮૬) સત્તાની પ્રકૃતિઓ કઈ કઈ?
૮૬ પ્રકૃતિઓ આ પ્રમાણે ૮૮ પ્રકૃતિઓમાંથી દેવણ્વિક અથવા નરકથ્વિક સિવાયની જાણવી. પિંડપ્રકૃતિ પ૯, પ્રત્યેક ૭, ત્રણ-૧૦, સ્થાવર ૧૦ = ૮૬ ડિપ્રકૃતિ-૫૯, તિર્યંચગતિ, મનુષ્યગતિ, નરકગતિ અથવા દેવગતિ, ૫ જાતિ, ૪ શરીર, ૨ અંગોપાંગ, ૪ બંધન, ૪ સંઘાતન, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૨૦ વર્ણાદિ, ૨ વિહાયોગતિ, તિર્યચ, મનુષ્યાનુપૂર્વી, નરકાનુપૂર્વી અથવા દેવાનુપૂર્વી.
પ્રત્યેક ૭ જિનનામ સિવાય જાણવી. ૩૧૫. એંશી (૮૦) સત્તાની પ્રકૃતિઓ કઈ કઈ? ઉ ૮૦ પ્રકૃતિઓ આ પ્રમાણે. ૮૬માંથી વૈક્રીય ચતુષ્ક તથા દેવણ્વિક કે
નરકણ્વિક છની ઉદ્ગલના કરે ત્યારે જીવોને હોય છે.