________________
૬૭
પ્રશ્નોત્તરી ભાગ-૪ :
ઉદયસ્થાનકનો એક એક ભાગો ગણાય છે. ૨૯૬. દરેક જીવોના ઉદયસ્થાનકનાં કુલ ઉદય ભાંગા કેટલા થાય?
દરેકના થઈને ૭૭૯૧ ઉદય ભાંગા થાય છે. ૧ એકેન્દ્રિય જીવોના
૪૨ ઉદય ભાંગા ૨ બેન્દ્રિય જીવોના
૨૨ ઉદય ભાંગા ૩ તેઈન્દ્રિય જીવોના
૨૨ ઉદય ભાંગા ૪ ચઉરીન્દ્રિય જીવોના
૨૨ ઉદય ભાંગા ૫ પંચેન્દ્રિય તિર્યંચ જીવોના ૪૯૦૬ ઉદય ભાંગા ૬ વૈકીય તિર્યચ જીવોના પ૬ ઉદય ભાંગા ૭ સામાન્ય મનુષ્ય જીવોના ૨૬૦૨ ઉદય ભાંગા ૮ વૈકીય મનુષ્ય જીવોના ૩પ ઉદય ભાંગા ૯ આહારક મનુષ્ય જીવોના ૭ ઉદય ભાંગા ૧૦ સામાન્ય કેવલી જીવોના ૨ ઉદય ભાંગા ૧૧ તીર્થકર કેવલી જીવોના ૬ ઉદય ભાંગા ૧૨ દેવતા જીવોના
૬૪ ઉદય ભાંગા ૧૩ નારકી
૫ ઉદય ભાંગા
૭૭૯૧ ઉદય ભાંગા થાય બાર ઉદય સ્થાનકને વિષે ઉદય ભાંગાઓનું વર્ણન ૨૯૭. વીશના ઉદયના કેટલા ભાંગા હોય? કોને આશ્રયી ? ઉ એક ઉદય ભાગો સામાન્ય કેવલીનો. ૨૯૮. એકવીશના ઉદયના કેટલા ભાગા હોય? કોને આશ્રયી? ઉ ૪૨ ઉદય ભાંગા હોય એકેન્દ્રિય પ-વિકલેન્દ્રિય-૯-તિર્યંચ-૯-મનુષ્ય-૯,
તીર્થકર-૧-દેવતા ૮-તથા નારકી-૧=૪ર થાય ૨૯૯. ચોવીશના ઉદયના કેટલા ભાંગા હોય? કોને આશ્રયી ? ઉ ૧૧ ઉદય ભાંગા એકેન્દ્રિય જીવોના ૩00. પચ્ચીશના ઉદયના કેટલા ભાંગા હોય? કોને આશ્રયી ?