________________
કર્મગ્રંથ-૬ એકવીશના ઉદયના - ૮ ઉદય ભાંગા પચ્ચીશના ઉદયના ૮ ઉદય ભાંગા સત્તાવીશના ઉદયના ૮ ઉદય ભાંગા અઠ્ઠાવીશના ઉદયના ૧૬ ઉદય ભાંગા ઓગણત્રીશના ઉદયના ૧૬ ઉદય ભાંગા ત્રીશના ઉદયના ૮ ઉદય ભાંગા
૬૪ ઉદય ભાંગા થાય ર૯૧. એકવીશ પચ્ચીશ સત્તાવીશના ઉદયના આઠ આઠ ભાંગા ક્યા? ઉ સુભગાદિના આઠ આઠ ભાંગા જાણવા. ૨૯૨. અઠ્ઠાવીશના ઉદયના સોળ ભાંગા ક્યા? ઉ ઉદ્યોત + સુભગાદિ ૮ = ૮
ઉચ્છવાસ + સુભાગાદિ ૮ = ૮ (૧૬ થાય) . ૨૯૩. ઓગણત્રીશના ઉદયના સોળ ભાંગા ક્યા? ઉ ઉદ્યોત + ઉચ્છવાસ + સુભગાદિ ૮
સુસ્વર + ઉચ્છવાસ + સુભગાદિ = ૮ (૧૬ થાય) ર૯૪. ત્રીશના ઉદયના આઠ ભાંગા ક્યા? ઉ સુભગાદિનાં આઠ સર્વ પર્યાપ્તિથી પર્યાપ્ત હોય. ૨૫. નારકીના ઉદયના ભાંગા કેટલા હોય? ક્યા? ઉ પાંચ ઉદય ભાંગા હોય તે આ પ્રમાણે
એકવીશના ઉદયનો ૧ ઉદય ભાંગો પચ્ચીશના ઉદયનો ૧ ઉદય ભાંગો સત્તાવીશના ઉદયનો ૧ ઉદય ભાંગો અઠ્ઠાવીશના ઉદયનો ૧ ઉદય ભાંગો ઓગણત્રીશના ઉદયનો ૧ ઉદય ભાંગો
૫ ઉદય ભાંગા થાય નરકગતિમાં સઘળી અશુભ પ્રકૃતિઓનો ઉદય હોવાથી દરેક