________________
પ્રશ્નોત્તરી ભાગ-૪ :
ઓગણત્રીશના ઉદયન ૧ ઉદય ભાગો ત્રીશના ઉદયનો ૧ ઉદય ભાંગો એકત્રીશના ઉદયનો ૧ ઉદય ભાગો નવ ના ઉદયનો ૧ ઉદય ભાંગો
૬ ઉદય ભાંગા થાય છે. ૨૮૪. સામાન્ય કેવલીનાં ભાંગા ગણત્રીમાં કેટલા ગણાય છે? શાથી? ઉ બે ઉદય ભાંગા ગણાય બાકીના ૫૪ ઉદયભાંગા સામાન્ય મનુષ્યના
ઉદય ભાંગામાં આવતા હોવાથી ગણત્રીમાં લેવાતા નથી (ગણ્યા નથી) ૨૮૫. વક્રીય તિર્યંચના ઉદય ભાંગા કેટલા થાય ?
પ૬ ઉદય ભાંગા થાય તે આ પ્રમાણે. પચ્ચીશના ઉદયના ૮ ભાંગા સત્તાવીશના ઉદયના ૮ ભાંગા અાવીશના ઉદયના ૧૬ ભાંગા ઓગણત્રીશના ઉદયના ૧૬ ભાંગા ત્રીશના ઉદયના ૮ ભાંગા
પ૬ ભાંગા થાય ૨૮૬. પચ્ચીશ અને સત્તાવીશના ઉદયના આઠ આઠ ભાંગા ક્યા? ઉ સુભગ-દુર્ભગ-આદેય-અનાદેય-યશ-અયશના થાય. ૨૮૭. અઠ્ઠાવીશના ઉદયના ૧૬ ભાંગા ક્યા? ઉ ઉચ્છવાસ સાથે ૮ + ઉદ્યોત સાથે ૮ = ૧૬ થાય. ૨૮૮. ઓગણત્રીશના ઉદયના સોળ ભાંગા ક્યા? ઉ' ઉદ્યોત સાથે ૮ + સુસ્વર સાથેનાં ૮ = ૧૬ થાય ૨૮૯. ત્રીશના ઉદયના આઠ ભાંગા ક્યા? ઉ સુભગ-દુર્ભગ-આદેય-અનાદેય-યશાયશ = ૮ ભાંગા ૨૯૦. દેવતાના ઉદય ભાંગા કેટલા હોય? ઉ ૬૪ ઉદય ભાંગા થાય તે આ પ્રમાણે