________________
કર્મગ્રંથ-૬ ઉ ૩૩ ઉદય ભાંગા, એકેન્દ્રિયના ૭, વૈક્રીય તિર્યંચના ૮, વૈકીય મનુષ્યના
૮, અહારકનો ૧, દેવતાના ૮, નારકીનો ૧ = ૩૩ ૩૦૧. છવ્વીસનાં ઉદયના ભાંગા કેટલા હોય? કોને આશ્રયી? ઉ ૬00 ઉદયભાંગા, એકેન્દ્રિયના ૧૩, વિકલેજિયના ૯, પંચેન્દ્રિય તિર્યંચના
૨૮૯, મનુષ્યના ૨૮૯ = ૬૦૦ ૩૦૨. સત્તાવીશના ઉદયનાં ભાંગા કેટલા હોય? કોને આશ્રયી ? ઉ ૩૩ ઉદય ભાંગા. એકેન્દ્રિયના ૬, વૈકીય તિર્યંચના ૮, વૈકીય મનુષ્યના ,
૮, આહારક ૧, તીર્થકર ૧, દેવતાના ૮, નારકીનો ૧ = ૩૩ થાય ૩૦૩. અાવીશના ઉદયના ભાંગા કેટલા હોય? કોને આશ્રયી? ઉ ૧૨૦૨ ઉદય ભાંગ. વિકલેન્દ્રિયના-૬, પંચેન્દ્રિય તિર્યંચના ૫૭૬,
વૈકીય તિર્યચના-૧૬, મનુષ્યના પ૭૬, વૈકીય મનુષ્યના ૯, આહારકના
૨, દેવતાના, ૧૬, નારકીનો ૧ = ૧૨૦૨ ૩૦૪. ઓગણત્રીશના ઉદયના ભાંગા કેટલા હોય? કોને આશ્રયી ? ઉ ૧૭૮૫ ઉદયભાંગા. વિકલેજિયના ૧૨, પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫ર,
વૈકીય તિર્યંચના ૧૬, મનુષ્યના પ૭૬, વૈકીય મનુષ્યના ૯, આહારક ૨,
તીર્થકર-૧, દેવતા ૧૬, નારકી-૧ = ૧૭૮૫ ૩૦૫. ત્રીશના ઉદયન ભાંગા કેટલા હોય? કોને આશ્રયી ? ઉ ૨૯૧૭ ઉદયભાંગી વિકેન્દ્રિયના ૧૮, પંચેન્દ્રિયના ૧૭૨૮, વૈકીય
તિર્યંચના, ૮ મનુષ્યના ૧૧૫ર, વૈકીય મનુષ્યનો ૧, આહારક મનુષ્યનો
૧, તીર્થકરનો-૧, દેવતાના-૮ = ૨૯૧૭ ૩૦૬. એકત્રીશના ઉદયના ભાંગા કેટલા હોય? કોને આશ્રયી ? ઉ ૧૧૬૫ ઉદય ભાંગા. વિકલેન્દ્રિયના ૧૨, પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫ર,
તીર્થકરનો ૧ = ૧૧૬૫ થાય. ૩૦૭. નવ આઠ આ બે ઉદયના કેટલા ભાંગા? કોને આશ્રયી?
નવના ઉદયનો ૧ ભાંગો ચૌદમા ગુણસ્થાનકે વિદ્યમાન તીર્થકરોને હોય. આઠના ઉદયનો ૧ ભાંગો ચૌદમા ગુણસ્થાનકે વિદ્યમાન સામાન્ય