________________
૫૭
6
,
૮
પ્રશ્નોત્તરી ભાગ- ૪', ૨૩૬. એકેન્દ્રિયના પાંચ ઉદયના ઉદયભાંગા કેટલા થાય? ઉ પાંચે ય ઉદયસ્થાનકમાં ૪૨ ભાંગા થાય છે. ૨૧ ના ઉદયના ૫
૨૪ ના ઉદયના ૧૧ ૨૫ ના ઉદયના ૭
૨૬ ના ઉદયના ૧૩ તથા ૨૭ ના ઉદયના ૬ ભાંગા = ૪૨ થાય છે. ર૩૭. એકેન્દ્રિયને એકવીશના ઉદયના પાંચ ભાંગા ક્યા ક્યા હોય? ઉ પાંચ ઉદય ભાંગા આ પ્રમાણે
૧ સૂક્ષ્મ-અપર્યાપ્ત-અયશ ૨ સૂક્ષ્મ-પર્યાપ્ત-અયશ ૩ બાદર-અપર્યાપ્ત-અયશ ૪ બાદર-પર્યાપ્ત-અયશ તથા ૫ બાદર-પર્યાપ્ત
યશ જાણવા. ૨૩૮. એકેન્દ્રિયને ચોવીશના ઉદયના ૧૧ ભાંગા ક્યા હોય ?
અગ્યાર ઉદય ભાંગા આ પ્રમાણે ૧. સૂક્ષ્મ-અપર્યાપ્ત-પ્રત્યેક-અયશ, ૨. સૂક્ષ્મ-અપર્યાપ્ત-સાધારણ-અયશ, ૩. સૂક્ષ્મ-પર્યાપ્ત-પ્રત્યેક-અયશ, ૪. સૂક્ષ્મ-પર્યાપ્ત-સાધારણ-અયશ ૫. બાદર-અપર્યાપ્ત-પ્રત્યેક-અયશ, ૬. બાદર-અપર્યાપ્ત-સાધારણ-અયશ ૭. બાદર-પર્યાપ્ત પ્રત્યેક-અયશ, ૮. બાદર-પર્યાપ્ત-સાધારણ-અયશ ૯. બાદર-પર્યાપ્ત-પત્યેક-યશ, ૧૦. બાદર-પર્યાપ્ત-સાધારણ-યશ
૧૧. વૈકીય વાયુને બાદર-પર્યાપ્ત પ્રત્યેક-અયશ જાણવો. ૨૩૯. એકેનિને પચ્ચીશના ઉદયના ૭ ઉદય ભાંગા આ પ્રમાણે ઉ પચ્ચીશના ઉદયના ૭ ઉદય ભાંગા આ પ્રમાણે
૧ સૂક્ષ્મ-પ્રત્યેક-અયશ, ર સૂક્ષ્મ-સાધારણ-અયશ ૩ બાદર-પ્રત્યેક-અયશ, ૪ બાદર-સાધારણ-અવશ ૫ બાદર-પ્રત્યેક-યશ, ૬ બ-સાધારણ-યશ
૭ વૈક્રીય વાયુકાયને બાદર-પ્રત્યેક-અયશ જાણવો. ર૪૦. એકેન્દ્રિયને છવ્વીશના ઉદયના તેર ભાંગા ક્યા હોય ? ઉ તેર ઉદય ભાંગા આ પ્રમાણે
૧ સુક્ષ્મ-પ્રત્યેક-અયશ, ૨ સૂક્ષ્મ-સાધારણ-અયશ