________________
૫૮
કર્મગ્રંથ-૬
૩ બાદર-પ્રત્યેક-અયશ, ૪ બાદર-સાધારણ-અયશ ૫ બાદર-પ્રત્યેક-યશ, ૬ બાદર-સાધારણ-યશ ૭ ઉદ્યોત-બાદર-પ્રત્યેક-અયશ, ૮ ઉદ્યોત-બાદર-પ્રત્યેક-યશ ૯ ઉદ્યોત-બાદર-સાધારણ-અયશ, ૧૦ ઉદ્યોત-બાદર-સાધારણ-યશ ૧૧ આતપ-બાદર-પ્રત્યેક-અયશ, ૧૨ આતપ-બાદર-પ્રત્યેક-યશ
૧૩ વૈકીય વાયુને ઉચ્છવાસ-બાદર-પ્રત્યેક-અયશ. ૨૪૧. એકેન્દ્રિયને સત્તાવીશના ઉદયના ૬ ભાંગા ક્યા હોય ?
છ ઉદય ભાંગા આ પ્રમાણે ૧ ઉદ્યોત-બાદર-સાધારણ-અયશ, ર ઉદ્યોત-બાદર-સાધારણ-યશ ૩ ઉદ્યોત-બાદર-પ્રત્યેક-અયશ, ૪ ઉદ્યોત-બાદર-પ્રત્યેક-યશ
૫ આતપ-બાદર-પ્રત્યેક-અયશ, ૬ આતપ-બાદર-પ્રત્યેક-યશ ૨૪૨. બેઈન્દ્રિય જીવોના ઉદય ભાંગા કેટલા હોય? ઉ ઉદય ભાંગા ૨૨ હોય તે આ પ્રમાણે
એકવીશના ઉદયના ૩ ભાંગા છવ્વીશના ઉદયના ૩ ભાંગા અઠ્ઠાવીશના ઉદયના ૨ ભાંગા ઓગણત્રીશના ઉદયના ૪ ભાંગા ત્રીશના ઉદયના ૬ ભાંગા એકત્રીશના ઉદયના ૪ ભાંગા
૨૨ ઉદય ભાંગા થાય છે. ૨૪૩. બેઈન્દ્રિયોને એકવીશ છવ્વીશના ઉદયના ત્રણ ત્રણ ભાંગા ક્યા? ઉ તે આ પ્રમાણે ૧. બેઈન્દ્રિય-અપર્યાપ્ત-અશ. ૨. બે ઈન્દ્રિય-પર્યાપ્ત
અયશ ૩. બેઈન્દ્રિય-પર્યાપ્ત-યશ. ૨૪૪. બેઈન્દ્રિયોને અાવીશના બે ભાંગા ક્યા? ૧ ૧. બેઈન્દ્રિય-પર્યાય-અયશ ૨. બેઈન્દ્રિય-પર્યાપ્ત-યશ ૨૪૫. બેઈજિયને ઓગણત્રીશના ઉદયના ચાર ભાંગા ક્યા? ઉ તે આ પ્રમાણે