________________
૫૬
કર્મગ્રંથ-૬
હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, અયશ. આ ઉદયસ્થાનક શરીર પર્યાતિથી પર્યાપ્ત ન થાય ત્યાં સુધી જીવોને હોય
છે. ૨૩૩. નારકીને સત્તાવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? ક્યાં વર્તતા જીવોને
ઉદયસ્થાનક હોય? નરકગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈકીય, તૈજસ, કાર્મણશરીર, વૈક્રીયઅંગોપાંગ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભવિહાયોગતિ, પરાઘાત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, અયશ, આ ઉદયસ્થાનક શરીર પર્યાતિથી
પર્યાપ્ત થયા બાદ જીવોને હોય છે. ૨૩૪. નારકીને અઠ્ઠાવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? ક્યાં વર્તતા જીવોને
આ ઉદયસ્થાનક હોય? નરકગતિ, પંચેન્દ્રિજાતિ, વૈકીય, તૈજસ, કાર્મણશરીર, વૈકીયઅંગોપાંગ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ,
અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, અયશ. ૨૩૫. નારકીને ઓગણત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? ક્યાં વર્તતા
જીવોને ઉદયસ્થાનક હોય? નરકગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈકીય, તૈજસ, કાર્મણશરીર, વૈકીયઅંગોપાંગ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુસ્વર, અનાદેય, અયશ. આ ઉદયસ્થાનક સર્વ પર્યામિથી પર્યાપ્ત જીવોને હોય છે.
ઉદય ભાંગાંઓનું વર્ણન
ઉ