________________
४४
કર્મગ્રંથ-૬ આ ઉદયસ્થાનક ઉદ્યોત સહિત ભાષાપર્યાપ્તિથી પર્યાપ્ત થયેલા જીવાને હોય છે.
સામાન્ય મનુષ્યને ઉદયસ્થાન વર્ણન ૧૯૨. મનુષ્યને એકવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? ક્યા જીવોને આ
ઉદયસ્થાનક હોય? ઉ મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, તૈજસ, કાર્મણશરીર, ૪ વર્ણાદિ, મનુષ્યાનુપૂર્વી,
અગુરુલઘુ નિર્માણ, ત્રાસ,બાદર, પર્યાપ્ત કે અપર્યાપ્ત, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્ભગ, આદેય કે અનાદેય, યશ કે અયશ.
આ ઉદયસ્થાનક વિગ્રહગતિમાં રહેલા જીવોને હોય છે. ૧૯૩. મનુષ્યને છત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યા જીવોને
ઉદયસ્થાનક હોય? ઉ
મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તેજસ, કાર્મણશરીર
દારિકસંગોપાંગ, છ સંઘયણમાંથી એક છ સંસ્થાનમાંથી એક, ૪ વર્ણાદિ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રાસ,બાદર, પર્યાપ્ત કે અપર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્ભગ, આદેય કે અનાદેય, યશ કે અયશ. આ ઉદયસ્થાનક ઉત્પતિ સમયથી શરીર પર્યામિ પૂર્ણ ન કરે ત્યાં સુધી
હોય છે. ' ૧૯૪. મનુષ્યને અઠ્ઠાવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યા જીવોને
ઉદયસ્થાનક હોય? ' મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર,
દારિકઅંગોપાંગ, છ સંઘયણમાંથી એક, છ સંસ્થાનમાંથી એક, ૪ વર્ણાદિ, બે વિહાયોગતિમાંથી એક, પરાઘાત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, બસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્ભગ, આય કે અનાદેય, યશ કે અયશ આ ઉદયસ્થાનક શરીર