________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
પર્યાતિથી પર્યાપ્તા જીવોને હોય છે. ૧૯૫. મનુષ્યને ઓગણત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? આ ઉદયસ્થાનક
ક્યા જીવોને હોય? મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર, ઔદારિક અંગોપાંગ, સંધયણમાંથી એક, છ સંસ્થાનમાંથી એક, ૪ વર્ણાદિ, બેવિહાયોગતિમાંથી એક, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્ભગ, આદેય કે અનાદય, યશ કે અયશ.
આ ઉદયસ્થાનક શ્વાસોચ્છવાસ પર્યાપ્તિથી પર્યાપ્ત જીવોને હોય છે. ૧૯૬. મનુષ્યને ત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યા જીવોને આ
ઉદયસ્થાનક હોય ? મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર, દારિક અંગોપાંગ, છ સંઘયણમાંથી એક, છ સંસ્થાનમાંથી એક, ૪ વર્ણાદિ, બે વિહાયોગતિમાંથી એક, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્ભગ, સુસ્વર કે દુસ્વર, આદેય કે અનાદેય, યશ કે અયશ. આ ઉદયસ્થાનક ભાષાપર્યાતિથી પર્યાપ્ત જીવોને અથવા સર્વ પર્યાતિથી પર્યાપ્ત જીવોને હોય છે.
વક્રીયશરીરી મનુષ્યોને ઉદયસ્થાનકનું વર્ણન ૧૯૭. વૈકીય મનુષ્યને પચ્ચીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? ક્યા જીવોને
આ ઉદયસ્થાનક હોય ? ઉ મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રીય, તૈજસ, કાર્મણશરીર, વૈકીય અંગોપાંગ,
૧લું સંસ્થાન, ૪ વર્ણાદિ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિરઅશુભ, સુભગ કે દુર્ભગ, આદેય કે અનાદેય, યશ કે અયશ.