________________
૩૫
પ્રશ્નોત્તરી ભાગ-૪
આ ઉદયસ્થાન શરીર પર્યાતિ પૂર્ણ ન કરે ત્યાં સુધીમાં રહેલા જીવોને
હોય છે. ૧૬૩. તેઈન્દ્રિય જીવોને અાવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ કઈ હોય? ક્યા
જીવોને ઉદયમાં હોય? તે આ પ્રમાણે તિર્યંચગતિ, તેઈન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર, ઔદારિક અંગોપાંગ, છેવટુસંધયણ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભવિહાયોગતિ, પરાઘાત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, યશ
અથવા અયશ. ૧૬૪. તેઈન્દ્રિયજીવોને ઓગણત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ કઈ ? ક્યા
જીવોને ઉદયસ્થાનક હોય? તે આ પ્રમાણે. તિર્યંચગતિ, તેઈન્દ્રિયજાતિ, ઔદારિક, તેજસ, કાર્મણશરીર, ઔદારિક અંગોપાંગ, છેવટ્ઠસંઘયણ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભવિહાયોગતિ, પરાઘાત, ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, યશ અથવા અશ.
આ ઉદયસ્થાનક શ્વાસોચ્છવાસ પર્યાતિથી પર્યાપ્ત જીવોને હોય છે. ૧૬૬. તેઈન્દ્રિય જીવોને ત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ કઈ હોય? ક્યા જીવોને
ઉદયમાં હોય? ઉ તે આપ્રમાણે. તિર્યંચગતિ, તેઈન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર,
દારિકઅંગોપાંગ, છેવટ્ઠસંઘયણ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભ વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, દુર્ભગ, અનાદેય, યશ, અથવા અયશ. આ ઉદયસ્થાનક ઉદ્યોત સહિત શ્વાસોચ્છવાસ પર્યાપ્તિથી પર્યાપ્ત જીવો જ્યાં સુધી ભાષા પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી ઉદયમાં હોય છે.