________________
૩૪
કર્મગ્રંથ-૬ ઔદારિક અંગોપાંગ, છેવટું સંઘયણ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉપધાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભગ,
સુસ્વર, અથવા દુસ્વર અનાદેય, યશ અથવા અયશ. ૧૬૦. બેઈન્દરિય જીવોને એકત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ કઈ હોય? ક્યા
જીવોને હોય? તે આ પ્રમાણે તિર્યંચગતિ, બેઈન્ડિયજાતિ, ઔદારિક તૈજસ, કાર્મણશરીર, ઔદારિક અંગોપાંગ, છેવટ્ઠસંઘયણ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, દુર્ભગ, સુસ્વર અથવા દુસ્વર, અનાદય, યશ અથવા અયશ, અસ્થિર, અશુભ. આ ઉદય ભાષાપર્યાપ્તિથી પર્યાપ્ત ઉદ્યોત સહિત બેઈન્દ્રિય જીવોને (ઉદયમાં જાણવી) હોય છે.
તેઈન્દ્રિય જીવોના ઉદયસ્થાનકોનું વર્ણન ૧૬૧. તેઈન્દ્રિય જીવોને એકવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ કઈ? ક્યા જીવોને
ઉદયમાં હોય? ઉ તે આ પ્રમાણે. તિર્યંચગતિ, તેઈનક્રિયજાતિ, તૈજસ, કાર્મણશરીર, ૪
વર્ણાદિ, અગુરુલઘુ નિર્માણ, ત્રસ, બાદર, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, યશ અથવા અયશ પર્યાપ્ત અથવા અપર્યાપ્ત.
આ ઉદય વિગ્રહગતિમાં રહેલા જીવોને હોય છે. * ૧૬૨. તેઈન્દ્રિયોને છવ્વીશ પ્રકૃતિના ઉદયની પ્રકૃતિઓ કઈ કઈ હોય? કયાં
રહેલા જીવોને ઉદયસ્થાન હોય? ઉ તે આ પ્રમાણે તિર્યંચગતિ, તેઈન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર,
ઔદારિક અંગોપાંગ, છેવટુસંઘયણ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત અથવા અપર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, યશ અથવા અયશ.