________________
30
ઉ
૧૪૩. એકેન્દ્રિય જીવોનું ત્રીજા પચ્ચીશ પ્રકૃતિઓનાં ઉદયની પ્રકૃતિઓ કઈ
કઈ ?
કર્મગ્રંથ-૬
અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, સ્થાવર, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, અયશ.
વૈક્રીય શરીર બનાવનાર વાયુકાય જીવોને શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત થયા પહેલા (શરીરસ્થ) જીવોને હોય છે.
ઉ
૧૪૪. એકેન્દ્રિયને પચ્ચીશ પ્રકૃતિનો ઉદય બીજી રીતે હોય ? કઈ રીતે ? કોને ? કયા સ્થાનમાં રહેલાને હોય ?
તે આ પ્રમાણે તિર્યંચગતિ, એકેન્દ્રિજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણ શરીર, હુંડકસંસ્થાન, ૪ વર્ણાદિ, પરાઘાત, અનુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, સ્થાવર, સૂક્ષ્મ અથવા બાદર, પર્યાપ્ત, પ્રત્યેક અથવા સાધારણ, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, યશ અથવા અયશ. આનો ઉદય શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત થયેલ જીવોને જાણવો.
હોય. વૈક્રીયશરીર, વાયુકાય જીવોને હોય. તિર્યંચગતિ, એકેન્દ્રિયજાતિ, વૈક્રીય, તૈજસ, કાર્મણશરીર, હુંડકસંસ્થાન, ૪ વર્ણાદિ, પરાઘાત, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, સ્થાવર, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, અયશ. શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત થયેલ વૈક્રીય શરીરી જીવોને ઉદયમાં હોય છે. (વાયુકાય જીવોને હોય.)
૧૪૫. એકેન્દ્રિય જીવોને છવ્વીશ પ્રકૃતિના ઉદયની પ્રકૃતિઓ કઈ કઈ ? ક્યા સ્થાનમાં રહેલાને ઉદય હોય ?
ઉ
આ પ્રમાણે-તિર્યંચગતિ, એકેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણ શરીર, હુંડકસંસ્થાન, ૪ વર્ણાદિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, સ્થાવર, સૂક્ષ્મ અથવા બાદર, પર્યાપ્ત, પ્રત્યેક અથવા સાધારણ, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, યશ અથવા અયશ. શ્વાસોચ્છવાસ પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલ જીવોને ઉદયમાં હોય છે. ૧૪૬. છવ્વીશનો ઉદય એકેન્દ્રિયને બીજી રીતે કઈ રીતે હોય ?
ઉ
આ પ્રમાણે તિર્યંચગતિ, એકેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણ શરીર,