________________
૨૮
કર્મગ્રંથ-૬
૧૨૭. તેઈન્દ્રિય જીવોને ઉદયસ્થાન કેટલા હોય? ક્યા? ઉ છે. ૨૧, ૨૬, ૨૮, ૨૯, ૩૦ અને ૩૧ નું ૧૨૮. ચઉરીન્દ્રિય જીવોને ઉદયસ્થાન કેટલા હોય? ક્યા? ઉ છે. ૨૧, ૨૬, ૨૮, ૨૯, ૩૦ અને ૩૧ નું. ૧૨૯. સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચોને ઉદયસ્થાન કેટલા હોય ? ક્યા? ઉ છે. ૨૧, ૨૬, ૨૮, ૨૯, ૩૦ અને ૩૧ નું ૧૩૦. વૈક્રીય શરીરી પંચેન્દ્રિય તિર્યંચોને ઉદયસ્થાન કેટલા હોય? કયા? ઉ પાંચ ૨૫, ૨૭, ૨૮, ૨૯, અને ૩૦નું ૧૩૧. સામાન્ય મનુષ્યને ઉદયસ્થાનો કેટલા હોય? કયા? ઉ પાંચ ૨૧, ૨૬, ૨૮, ૨૯ અને ૩૦નું ૧૩૨. વૈકીય શરીરી મનુષ્યોને ઉદયસ્થાનો કેટલા હોય? ક્યા? ઉ પાંચ ૨૫, ૨૭, ૨૮, ૨૯ અને ૩૦નું ૧૩૩. આહારક શરીરી મનુષ્યોને ઉદયસ્થાન કેટલા હોય? કયા? ઉ પાંચ ૨૫, ૨૭, ૨૮, ૨૯ અને ૩૦નું ૧૩૪. કેવલી મનુષ્યોને ઉદયસ્થાન કેટલા હોય? કયા? ઉ ૧૦-૨૦, ૨૧, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૯ અને આઠનું. ૧૩૫. દેવગતિમાં ઉદયસ્થાન કેટલા હોય? કયા? ઉ છે. ૨૧, ૨૫, ૨૭, ૨૮, ૨૯ અને ૩૦નું ૧૩૬. નારકીના જીવોને ઉદયસ્થાન કેટલા હોય ? ક્યા ? ઉ પાંચ ૨૧, ૨૫, ૨૭, ૨૮, અને ૨૯નું હોય. ૧૩૭. એકેન્દ્રિય યોગ્ય એકવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ કઈ જાણવી? ઉ આ પ્રમાણે તિર્યંચગતિ, એકેન્દ્રિયજાતિ, તેજસ, કાર્મણશરીર, ૪ વર્ણાદિ,
તિર્યંચાનુપૂર્વી, અગુરુલઘુ નિર્માણ, સ્થાવર, સૂક્ષ્મ અથવા બાદર, પર્યાપ્ત અથવા અપર્યાપ્ત, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, યશ
અથવા અયશ. ૧૩૮. અપર્યાપ્તા જીવો કયા પ્રકારે જાણવા? તથા તેઓને કઈ કઈ પ્રકૃતિઓ
જાણવી ?