________________
૨૭
પ્રશ્નોત્તરી ભાગ-૪
જીવ યોગ્ય હોય છે. ૧૧૭. છવ્વીશ પ્રકૃતિનું ઉદયસ્થાન કોના પ્રાયોગ્ય હોય? ઉ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્ય પ્રાયોગ્ય (યોગ્ય)
હોય છે. ૧૧૮. સત્તાવીશ પ્રકૃતિનું ઉદયસ્થાન કોના પ્રાયોગ્ય હોય? ઉ એકેન્દ્રિય, દેવ, નરક, વૈકીય તિર્યંચ, વૈકીય મનુષ્ય, આહારક મનુષ્ય
તથા તીર્થકર કેવલી યોગ્ય હોય છે. ૧૧૯. અઠ્ઠાવીશ પ્રકૃતિનું ઉદયસ્થાન કોના પ્રાયોગ્ય હોય? ઉ વિકસેન્દ્રિય, સામાન્ય તિર્યંચો, સામાન્ય મનુષ્ય, વૈકીય તિર્યંચ, વેકીય
મનુષ્ય, આહારકમનુષ્ય, દેવ અને નરક પ્રાયોગ્ય હોય છે. ૧૨૦. ઓગણત્રીશ પ્રકૃતિનું ઉદયસ્થાન કોના પ્રાયોગ્ય હોય ? ઉ વિકલેન્દ્રિય, સામાન્ય તિર્યચ, સામાન્ય મનુષ્ય, વૈકીય તિર્યચ, વૈકીય
મનુષ્ય, આહારક મનુષ્ય, દેવ, નારકી તથા તીર્થકર કેવલી પ્રાયોગ્ય હોય
૧૨૧. ત્રીશ પ્રકૃતિનું ઉદયસ્થાન કોના પ્રાયોગ્ય હોય? ઉ વિકસેન્દ્રિય, સામાન્ય તિર્થચ, સામાન્ય મનુષ્ય, વૈકીયતિર્યંચ, વૈક્રીયમનુષ્ય,
આહારકમનુષ્ય, દેવ તથા તીર્થકર કેવલી પ્રાયોગ્ય હોય છે. ૧૨૨. એકત્રીશ પ્રકૃતિનું ઉદયસ્થાન કોના પ્રાયોગ્ય હોય ? ઉ વિકસેન્દ્રિય, સામાન્ય તિર્યંચ તથા તીર્થકર કેવલી પ્રાયોગ્ય હોય છે. ૧૨૩. નવ પ્રકૃતિનું ઉદયસ્થાન કોના પ્રાયોગ્ય હોય ? ઉ ચૌદમાં ગુણસ્થાનકે નિયમા તીર્થકર કેવલી ભગવંતો યોગ્ય હોય છે. ૧૨૪. આઠ પ્રકૃતિનું ઉદયસ્થાન કોના પ્રાયોગ્ય હોય? ઉ ચૌદમા ગુણસ્થાનકે નિયમાં સામાન્ય કેવલી ભગવંત પ્રાયોગ્ય હોય છે. ૧૨૫. એકેન્દ્રિય જીવોને ઉદયસ્થાન કેટલા હોય? ક્યા? ઉ પાંચ ૨૧, ૨૪, ૨૫, ૨૬ અને ૨૭ નું ૧૨૬. બેઈન્દ્રિય જીવોને ઉદયસ્થાન કેટલા હોય? કયા? ઉ છ. ૨૧, ૨૬, ૨૮, ૨૯, ૩૦ અને ૩૧ નું