________________
છે
પ્રશ્નોત્તરી ભાગ-૪
૪. પર્યાપ્તા-સૂક્ષ્મ-સાધારણ-અસ્થિર-અશુભ-અશ. ૫. પર્યાપ્તા-બાદર-સાધારણ સ્થિર-શુભ-અશ. ૬. પર્યાપ્તા-બાદર-સાધારણ-સ્થિર-અશુભ-અશ.
પર્યાપ્તા-બાદર-સાધારણ-અસ્થિર-શુભ-અશ. ૮. પર્યાપ્તા-બાદર-સાધારણ-અસ્થિર-અશુભ-અશ. ૯. પર્યાપ્તા-સૂક્ષ્મ-પ્રત્યેક-સ્થિર-શુભ-અશ. ૧૦. પર્યાપ્તા-સૂક્ષ્મ-પ્રત્યેક-સ્થિર-અશુભ-અયશ. ૧૧. પર્યાપ્તા-સૂક્ષ્મ-પ્રત્યેક-અસ્થિર-શુભ-અશ. ૧૨. પર્યાપ્તા-સૂક્ષ્મ-પ્રત્યેક-અસ્થિર-અશુભ-અશ.
બાદર-પર્યાપ્તા-પ્રત્યેક-સ્થિર-શુભ-અશ. ૨. બાદર-પર્યાપ્તા-પ્રત્યેક-સ્થિર-અશુભ-યશ. ૩. બાદર-પર્યાપ્તા-પ્રત્યેક-અસ્થિર-શુભ-યશ.
બાદર-પર્યાપ્તા-પ્રત્યેક-અસ્થિર-અશુભ-યશ.
બાદર-પર્યાપ્તા-પ્રત્યેક-સ્થિર-શુભ-અશ. ૬. બાદર-પર્યાપ્તા-પ્રત્યેક-સ્થિર-અશુભ-અશ. ૭. બાદ-પર્યાપ્તા-પ્રત્યેક-અસ્થિર-શુભ-અશ. ૮. બાદર પર્યાપ્તા પ્રત્યેક-અસ્થિર-અશુભ-અશ. પર્યાપ્તા એકેન્દ્રિય યોગ્ય આતપ સાથે છવ્વીશનાં બંધના ભાંગા કેટલા થાય? કયા ? આઠ ભાંગા ૧ સ્થિર-શભ-યશ, ૨ સ્થિર-અશુભ-યશ, ૩ અસ્થિર-શુભયશ, ૪ અસ્થિર-અશુભ-યશ, ૫ અસ્થિર-શુભ-અયશ, ૬ અસ્થિર-અશુભ
અયશ, ૭ સ્થિર-શુભ-અયશ, ૮ સ્થિર-અશુભ-અશ. ૫૪. પર્યાપ્તા એકેન્દ્રિય યોગ્ય ઉદ્યોત સાથે છબ્બીશના બંધના ભાંગા કેટલા
થાય? ક્યા? ઉ આઠ ભાંગા હોય સ્થિરા સ્થિર, શુભાશુભ તથા યશાયશના આઠ ભાંગા
ઉપર મુજબ જાણવાં. ૫૫. છવ્વીશના બંધના કુલ ભાંગા કેટલા થાય? ક્યા?
૫૩.