________________
કર્મગ્રંથ-૬ ઉ સન્ની પર્યાપ્તા મનુષ્યો જ કરી શકે (આઠમા ગુણ સ્થાનકના સાતમા ભાગથી દશમા ગુણસ્થાનકમાં રહેલા જીવો જાણવા.) બંધ સ્થાનોને વિષે ભાંગાઓનું વર્ણન - ચઉ પણવીસા સોલસ નવ બાણઉઈ સયા ય અયાલા |
એયાઉત્તર છાયાલ
સયા ઇક્કિક બંધવિહી ૨૭ ભાવાર્થ: ત્રેવીશના બંધના ચાર ભાંગા, પચ્ચીશના બંધના ૨૫, છબ્બીશના
બંધના ૧૬, અઠ્ઠાવીશના બંધના ૯, ઓગણત્રીશના બંધના ૯૨૪૮, ત્રીશના બંધના ૪૬૪૧, એકત્રીશના બંધનો ૧ અને એકના બંધનો ૧
એમ કુલ ૧૩૯૪૫ ભાંગા થાય છે ! ૫૧. વેવીશના બંધના બંધ ભાંગા કેટલા થાય? કયા? ઉ ચાર ૧. સૂક્ષ્મ-અપર્યાપ્તા-સાધારણ
૨. સૂક્ષ્મ-અપર્યાપ્તા-પ્રત્યેક ૩. બાદર-અપર્યાપ્તા-સાધારણ
૪. બાદર-અપર્યાપ્તા-પ્રત્યેક પર. પચ્ચીશના બંધનમાં બંધભાંગા કેટલા થાય ? ક્યા ? ઉ પચ્ચીશના પચ્ચીશ ભાંગા થાય તે આ પ્રમાણે :
૧. બેઈન્દ્રિય અપર્યાપ્તાનો અસ્થિર-અશુભ-અશ. ૨. તેઈન્દ્રિય અપર્યાપ્તાનો અસ્થિર-અશુભ-અશ. ૩. ચઉરીન્દ્રિય અપર્યાપ્તાનો અસ્થિર-અશુભ-અશ. ૪. પંચેન્દ્રિય તિર્થી અપર્યાપ્તાનો અસ્થિર-અશુભ-અશ. ૫. અપર્યાપ્તા મનુષ્યનો અસ્થિર-અશુભ-અશ. પર્યાપ્તા એકેન્દ્રિય ના બંધના ૨૦ ભાંગા ૧. પર્યાપ્તા-સૂક્ષ્મ-સાધારણ સ્થિર-શુભ-અશ. ૨. પર્યાપ્તા-સૂક્ષ્મ-સાધારણ સ્થિર-અશુભ-અશ. ૩. પર્યાપ્તા-સૂક્ષ્મ-સાધારણ-અસ્થિર-શુભ-અશ.