________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
તથા વૈમાનિકના આઠમા દેવલોક સુધીના દેવો બાંધી શકે છે. ૪૩. સન્ની પર્યાપ્તા મનુષ્ય યોગ્ય ઓગણત્રીશનો બંધ કોણ કરે?
પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાયના સઘળા જીવો, વિકલેન્દ્રિય, અસત્રી સન્ની તિર્યંચો, અસત્રી સન્ની અપર્યાપ્ત મનુષ્યો, સન્નીપર્યાપ્તા, મનુષ્યો, નારકીઓ, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ તથા વૈમાનિકના સઘળા દેવતાઓ
બાંધી શકે છે. ૪૪. જિનનામ સહિત દેવગતિ યોગ્ય ઓગણત્રીશનો બંધ કોણ કરે? ઉ સન્ની પર્યાપ્તા મનુષ્યો (ચારથી આઠમા ગુણ સ્થાનકના છઠ્ઠા ભાગ સુધીમાં
રહેલા જાણવા.) ૪૫. પર્યાપ્તા વિકસેન્દ્રિય, અસન્ની પંચેન્દ્રિય યોગ્ય ઉદ્યોત સહિત ત્રીશનો બંધ
કોણ કરે ? ઉ સઘળા એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસત્રી સન્ની તિર્યંચો, અસત્રી-સન્ની અપર્યાપ્ત
મનુષ્યો તથા સન્ની પર્યાપ્ત મનુષ્યો બાંધી શકે છે. ૪૬. પર્યાપ્તા સન્ની તિર્યંચ યોગ્ય ઉદ્યોત સહિત ત્રીશનો બંધ કોણ કરે? ઉ સઘળા એકેન્દ્રિય, વિકલેન્દ્રિય સહિત અન્ની સન્ની તિર્યંચો, અસત્ર-સન્ની
અપર્યાપ્ત મનુષ્ય, નારકીઓ, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ તથા વૈમાનિકના
આઠમા દેવલોક સુધીનાં દેવો બાંધી શકે છે. ૪૭. જિનનામ સહિત મનુષ્યયોગ્ય ત્રીશનો બંધ કોણ કરે? ઉ પહેલી ત્રણ નરકના જીવો તથા વૈમાનિકના દેવતાઓ બાંધી શકે છે
(સમકિતી જીવો જાણવા.) ૪૮. આહારકદ્ધિક સહિત દેવગતિ યોગ્ય ત્રિીશનો બંધ કોણ કરે? ઉ સન્ની પર્યાપ્તા મનુષ્યો જ કરે (સાતમા તથા આઠમા ગુમસ્થાનકના છઠ્ઠા
ભગ સુધીમાં રહેલા જાણવા.) -- ૪૯. એકત્રીશ પ્રકૃતિનો બંધ કોણ કરે? ઉ સન્ની પર્યાપ્ત મનુષ્યોજ કરે (સાતમા થી આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ
સુધીમાં રહેલા જાણવા.) ૫૦. એક પ્રકૃતિનો બંધ કોણ કરે? -