SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ કર્મગ્રંથ-૬ અસન્ની-સત્રી અપર્યાપ્ત મનુષ્યો તથા સન્ની મનુષ્યો બાંધી શકે છે. ૩૬. પર્યાપ્તા એકેન્દ્રિય યોગ્ય પચ્ચીશનો બંધ કોણ કરે? ઉ સધળા એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, અસત્ર-સન્ની તિર્યંચો, અસત્રી સન્ની અપર્યાપ્ત મનુષ્યો, સન્ની પર્યાપ્ત મનુષ્યો, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી તથા વૈમાનિકના પહેલા બીજા દેવલોકના દેવતાઓ પહેલા કિબિપીયા દેવો બાંધી શકે છે. ૩૭. પર્યાપ્તા એકેન્દ્રિય આતપ સહિત છવ્વીસ પ્રકૃતિનો બંધ કોણ કરે? ઉ સઘળા એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસત્રી-સન્ની તિર્યંચો, અસન્ની-સત્રી અર્જાતા મનુષ્યો, સન્ની પર્યાપ્તા મનુષ્યો, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ, પહેલા કિલ્બિષીયા દેવો, વૈમાનિકના પહેલા બીજા દેવલોકના દેવો બાંધી શકે છે. ૩૮. પર્યાપ્તા એકેન્દ્રિય યોગ્ય ઉદ્યોત સહિત છવ્વીસનો બંધ કોણ કરે? ઉ સઘળા એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસન્ની-સન્ની તિર્યંચો, અસત્ર-સત્રી અર્જાતા મનુષ્યો, સન્ની પર્યા. મનુષ્યો, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ, પહેલા કિલ્શિષીયા વૈમાનિકના પહેલા બીજા દેવલોકના દેવો બાંધી શકે છે. ૩૯. નરક પ્રાયોગ્ય અઠ્ઠાવીશનો બંધ કોણ કરે? ઉ અસત્રી પર્યાપ્તા તિર્યંચો, સન્ની પર્યાપ્તા તિર્યંચો તથા સન્ની પર્યાપ્તા મનુષ્યો બાંધી શકે છે. ૪૦. દેવગતિપ્રાયોગ્ય અાવશનો બંધ કોણ કરે? ઉ અસન્ની પર્યાપ્તા તિર્યંચો, સન્ની પર્યાપ્ત તિર્યંચો તથા સન્ની પર્યાપ્તા મનુષ્યો કરી શકે છે. ૪૧. પર્યાપ્તા વિકસેન્દ્રિય અસન્ની તિર્યંચ યોગ્ય ઓગણત્રીશ પ્રકૃતિનો બંધ કોણ કરે ? ઉ સઘળા એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસન્ની-સન્ની તિર્યંચો, અસન્ની-સન્ની અપર્યાપ્તા મનુષ્યો તથા સન્ની પર્યાપ્તા મનુષ્યો બાંધી શકે છે. ૪૨. સન્ની પર્યાપ્તા તિર્યંચ યોગ્ય ઓગણત્રીશનો બંધ કોણ કરે ? ઉ સઘળા એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસત્રી-સન્ની તિર્યંચો, અસત્રી સન્ની અર્ધામા મનુષ્યો, સન્ની પર્યાપ્તા મનુષ્યો, નારકીઓ, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy