________________
પ્રશ્નોત્તરી ભાગ- ૪
પંચેન્દ્રિયજાતિ, વૈક્રીય, આહારક, તૈજસ, કાર્મણશરીર, વૈકીય, આહારક અંગોપાંગ, ૧લું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહયોગતિ, દેવાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, જિનનામ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાય,
પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશ. ૨૯. એક પ્રકૃતિનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય? ઉ અપ્રાયોગ્ય કોઈને યોગ્ય હોતી નથી. યશનામકર્મનોજ બંધ હોય છે. ૩૦. અપર્યાપ્યા એકેન્દ્રિય પ્રાયોગ્ય વેવીશનું બંધસ્થાન ક્યા ક્યા જીવો બાંધી
શકે ? ઉ સધળા એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચહેરીન્દ્રિય, અસન્ની પંચેન્દ્રિય
તિર્યંચો, અસત્રી અપર્યા. મનુષ્યો, સન્ની તિર્યંચો, સન્ની મનુષ્યો બંધ કરે છે.
(બાંધે છે.) ૩૧. અપર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાયોગ્ય પચ્ચીશનો બંધ કયા કયા જીવો કરે ? ઉ સધળા એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચહેરીન્દ્રિય, અસત્રી તિર્યંચો, સન્ની
તિર્યંચો, અસન્ની-સન્ની અપર્યાપ્ત મનુષ્યો તથા સન્ની મનુષ્યો, બાંધી શકે છે. ૩૨. અપર્યાપ્તા તેઈન્દ્રિય પ્રાયોગ્ય પચ્ચીશનો બંધ કોણ કરે? ઉ સધળા એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચહેરીન્દ્રિય, અસત્રી. સન્ની તિર્યંચો,
અસત્રી સન્ની અપર્યાપ્ત મનુષ્યો તથા સન્ની પર્યાપ્ત મનુષ્યો, બાંધી શકે છે. ૩૩. અપર્યાપ્તા ચહેરીન્દ્રિય યોગ્ય પચ્ચીશનો બંધ કોણ કરે?
સધળા એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસત્રી-સન્ની પંચે. તિર્યંચો, અસન્ની સન્ની અપર્યાપ્તા મનુષ્યો તથા સન્ની પર્યાપ્તા મનુષ્યો બાંધી
શકે છે. ૩૪. અપર્યાપ્તા અસત્રી સન્ની તિર્યંચ યોગ્ય પચ્ચીશનો બંધ કોણ કરે? ઉ સધળા એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચહેરીન્દ્રિય, અસત્રી, સન્ની તિર્યંચો,
અસત્રી સન્ની અપર્યાપ્તા મનુષ્યો તથા સન્ની પર્યાપ્તા મનુષ્યો બાંધી શકે છે. ૩૫. અપર્યાપ્ત સન્ની, અસત્રી મનુષ્ય યોગ્ય પચ્ચીશનો બંધ કોણ કરે? ૧ પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, વિકલેન્દ્રિય, અસત્રી-સન્ની તિર્યો,