________________
કર્મગ્રંથ-૬ ૨૫. પાંચમા વિકલ્પથી ત્રીશ પ્રકૃતિઓનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય ?
પ્રકૃતિઓ કઈ કઈ? ઉ સન્નીપર્યાપ્તાતિર્યંચ પ્રાયોગ્ય જાણવી. તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, દારિક,
તૈજસ, કાર્મણશરીર, ઔદારિક અંગોપાંગ, છ સંઘયણમાંથી એક, છસંસ્થાનમાંથી એક, ૪ વર્ણાદિ, બેવિહાયોગતિમાંથી એક, તિર્યંચાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર-અસ્થિરમાંથી એક, શુભ-અશુભમાંથી એક, સુભગદુર્ભાગમાંથી એક, સુસ્વર દુસ્વરમાંથી એક, આદેય-અનાદેયમાંથી એક,
યશ-અશમાંથી એક. ૨૬. છઠ્ઠા વિકલ્પથી ત્રીશ પ્રકૃતિનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય ? પ્રકૃતિઓ
કઈ કઈ ? જિનનામ સહિત પર્યાયામનુષ્ય પ્રાયોગ્ય જાણવી. મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ,
ઔદારિક, તેજસ, કાર્મણશરીર, ઔદારિકસંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, મનુષ્યાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ જિનનામ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર-અસ્થિરમાંથી એક, શુભ-અશુભમાંથી એક, સુભગ, સુસ્વર, આદેય, યશ-અશમાંથી એક. સાતમા વિકલ્પથી ત્રીશ પ્રકૃતિનું બંધસ્થાન કોના પ્રાગ્ય જાણવી ?
પ્રકૃતિઓ કઈ કઈ? ઉ આહારકશરીર સહિત દેવગતિ પ્રાયોગ્ય જાણવી. દેવગતિ, પંચેન્દ્રિયજાતિ,
વિક્રીય, આહારક, તૈજસ, કાર્મણશરીર, વૈક્રીય, આહાર,અંગોપાંગ, ૧ લુ સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, દેવાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, શુભ, સ્થિર,
સુભગ, સુસ્વર, આદેય, યશ. ૨૮. એકત્રીશ પ્રકૃતિનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય? પ્રકૃતિઓ કઈ કઈ? ઉ આહારકશરીર નિનામ સહિત દેવગતિ પ્રાયોગ્ય જાણવી. દેવગતિ,