________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર અસ્થિરમાંથી એક, શુભ અશુભમાંથી એક, દુસ્વર, દુર્ભગ, અનાદેય, યશ
અશમાંથી એક. ૨૨. બીજા વિકલ્પથી ત્રીશ પ્રકૃતિનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય? પ્રકૃતિઓ
કઈ કઈ? ઉ પર્યાપ્તાતેઈન્દ્રિય જીવો પ્રાગ્ય જાણવી. તિર્યંચગતિ, તેઈન્દ્રિયજાતિ,
ઔદારિક, તૈજસ, કાર્મણશરીર, ઔદારિકસંગોપાંગ, છેવટ્ટસંઘયણ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભવિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર-અસ્થિરમાંથી એક, શુભ-અશુભમાંથી એક, દુર્ભગ, દુસ્વર,
અનાદેય, યશ અવશમાંથી એક. ૨૩. ત્રીજા વિકલ્પથી ત્રીશ પ્રકૃતિનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય? પ્રકૃતિઓ
કઈ કઈ ? પર્યાપ્તા ચહેરીન્દ્રિય જીવો પ્રાગ્ય જાણવી. તિર્યંચગતિ, ચઉરીન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કામણશરીર, ઔદારિકસંગોપાંગ, છેવટ્ઠસંઘયણ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભવિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર-અસ્થિરમાંથી એક, શુભ-અશુભમાંથી એક, દુર્ભગ, દુસ્વર,
અનાદેય, યશ અયશમાંથી એક. ૨૪. ચોથા વિક્લપથી ત્રીશ પ્રકૃતિનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય? પ્રકૃતિઓ
કઈ કઈ? પર્યાપ્તા અસન્ની પંચેન્દ્રિય તિર્યંચ જીવો પ્રાગ્ય જાણવી. તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર, દારિક અંગોપાંગ, છેવટ્ઠસંઘયણ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભવિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર-અસ્થિરમાંથી એક, શુભ-અશુભમાંથી એક, દુર્ભગ, દુસ્વર, અનાદેય, યશ અશમાંથી એક.
ઉ