________________
૧૪
ઉ
૫૬.
ઉ
ઉ
૫૭. દેવગતિ પ્રાયોગ્ય અઠ્ઠાવીશના બંધના બંધ ભાંગા કેટલા હોય ? ક્યા ? આઠ. સ્થિરાસ્થિર - શુભાશુભ - યશાયશના થઈને આઠ ભાંગા જાણવા. ૫૮. અઠ્ઠાવીશના બંધના કુલ ભાંગા કેટલા થાય ?
ઉ
નવ. નરક પ્રાયોગ્ય ૧ તથા દેવ પ્રાયોગ્ય આઠ
= ૯ ભાંગા.
૫૯. પર્યાપ્તા બેઈન્દ્રિય પ્રાયોગ્ય ઓગણત્રીશના બંધના બંધ ભાંગા કેટલા
Q
કર્મગ્રંથ-૬
સોળ ભાંગા, પર્યાપ્તા એકેન્દ્રિયના આતપ સાથેનાં આઠ તથા પર્યાપ્તા એકેન્દ્રિયનાં ઉદ્યોત સાથેનાં આઠ, સોળ થાય.
નરકગતિ પ્રાયોગ્ય અઠ્ઠાવીશનાં બંધનાં ભાંગા કેટલા થાય ? ક્યા ? એક સઘળી અશુભ પ્રકૃતિઓ બંધાતી હોવાથી અસ્થિર અશુભ રૂપ એક ભાંગો હોય છે.
ઉ
જાણવા.
૬૦. પર્યાપ્તા તેઈન્દ્રિય પ્રાયોગ્ય ઓગણત્રીશના બંધના બંધ ભાંગા કેટલા થાય કયા?
ઉ
આઇ. સ્થિરાસ્થિર. શુભાશુભ, યશાયશના જે આઠ ભાંગા થાય છે. તે જાણવા. ૬૧. પર્યાપ્તા ચઉરીન્દ્રિય યોગ્ય ઓગણત્રીશના બંધના બંધ ભાંગા કેટલા
થાય? ક્યા?
આઠ. સ્થિરાસ્થિર, શુભાશુભ, યશાયશ ના જે આઠ ભાંગા થાય છે તે
જાણવા.
૬૨. પર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચ યોગ્ય ઓગણત્રીશના બંધના બંધ ભાંગા કેટલા થાય ? ક્યા?
૬
૪૬૦૮ તે આ પ્રમાણે ૬ સંધયણ x ૬ સંસ્થાન ૪ ૨ વિહાયોગતિ ૪ ૨ સ્થિરાસ્થિર x ૨ શુભાશુભ × ૨ સુભગ - દુર્ભાગ ૪ ૨ સુસ્વર-દુસ્વર × ૨ આદેય-અનાદેય ૪ ૨ યશ-અયશ ૬૩. પર્યાપ્તા મનુષ્ય યોગ્ય ઓગણત્રીશના બંધના બંધ ભાગા કેટલા થાય ?
૪૬૦૮ ભાંગા થાય છે.
ઉ
થાય? ક્યા?
આઠ. સ્થિરાસ્થિર-શુભાશુભ-યશાયશ-ના જે આઠ ભાંગા થાય છે તે
=