________________
૧૫૮
૮૨૦.
કર્મગ્રંથ-૬ ઉ આહારક શરીરીમનુષ્યના ૧ ભાંગાને વિષે ૧ સત્તા ૧ : ૧ = ૧ ઉદય
સત્તાભાંગો થાય. ઓગણત્રીશના બંધે દેવગતિ પ્રાયોગ્ય ઉદયભાંગા-સત્તા-ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉદયભાંગા ૮ + ૯ + ૨૮૮ + ૯ + ૫૮૭ + ૫૮૭ + ૧૧૫૪ = ૨૬૪૨ સત્તા ૨ + ૩ + ૨ + ૩ + ૫ + ૫ + ૫ = ૨૫ ઉદય સત્તા ભાંગા ૧૬ + ૧૭ + પ૭૬ + ૧૭ + ૧૧૭૨ + ૧૧૭૨
+ ૨૩૦૭ = પર૭૭ થાય. ૮૨૧. ઓગણત્રીશના બંધે સંવેધ ભાંગા કેટલા થાય?
દેવગતિ પ્રાયોગ્ય બંધ ભાંગા ૮ ઉદયસત્તાભાંગા પર૭૭ પર૭૭ ૪ ૮ બંધ ભાંગા = ૪૨૨૧૬ સંવેધભાંગા એટલે બંધોદય
સત્તાભાંગા થાય છે. ૮૨૨. ઓગણત્રીશના બંધે કુલ બંધોદયસત્તા ભાંગા આ પ્રમાણે જાણવા. વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય
૭૪૩૩૨૮ પંચેન્દ્રિય પ્રાયોગ્ય
૧૪૩૩૫૪૮૮૦ મનુષ્ય પ્રાયોગ્ય
૧૪૧૭૯૨૭૬૮ દેવગતિ પ્રાયોગ્ય
૪૨૨૧૬
૨૮૫૯૩૩૧૯૨ ત્રીશના બંધે સંવેધ ભાંગાઓનું વર્ણન ત્રીશના બંધે વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય સંવેધ ભાંગાઓનું વર્ણન ૮૨૩. ત્રિીશના બંધે વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય બંધોદય સત્તા કેટલા થાય? ઉ વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય બંધ ભાંગા ૨૪ ઉદયસ્થાન ૯. ૨૧, ૨૪, ૨૫,
૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ઉદયભાંગા ૭૭૦૪ સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮