SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૯ પ્રશ્નોત્તરી ભાગ-૪ ૮૨૪. ત્રિીશના બંધે એકવીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ એકેન્દ્રિયના ૫ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૫ ૪ ૫ = ૨૫ ઉદય સત્તાભાંગા. ૮૨૫. ત્રીશના બંધે એકવીશના ઉદયે વિક્લેજિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ વિક્લેજિયના ૯ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯ + ૫ = ૪૫ ઉદય સત્તાભાંગા. ૮૨૬. ત્રિીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ સામાન્ય તિર્યંચના ૯ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯ + ૫ = ૪૫ ઉદયસત્તાભાંગા. ૮૨૭. ત્રિીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ સામાન્ય મનુષ્યના ૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯ + ૪ = ૩૬ ઉદયસત્તાભાંગા. ૮૨૮. ત્રિીશના બંધે એકવીશના ઉદયે ઉદયભાંગાસત્તા-ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ ઉદયભાંગા ૫ + ૯ + ૯ + ૯ = ૩૨ સત્તા ૫ + ૫ + ૫ + ૪ = ૧૯ ઉદયસત્તાભાંગા ૨૫ + ૪૫ + ૪૫ + ૩૬ = ૧૫૧ ૮૨૯. ત્રીશના બંધે ચોવીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય? એકેન્દ્રિયના ૧૦ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૧૦ x ૫ = ૫૦ ઉદય સત્તાભાંગા. વિક્રીય વાયુકાયને ૧ ભાંગાને વિષે ૩ સત્તા ૯૨, ૮૮, ૮૬, ૧ + ૩ = ૩ ઉદયસત્તાભાંગા. ૮૩૦. ત્રીશના બંધે ચોવીશના ઉદયે ઉદયભાંગા-સત્તા-ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy