________________
૧૫૭
પ્રશ્નોત્તરી ભાગ- ૪ - ઉ ઉદયભાંગા પ૭૬ + ૯ + ૨ = ૫
સત્તા ૨ + ૨ + ૧ = ૫
ઉદયસત્તાભાંગા ૧૧૫૨ + ૧૮ + ૨ = ૧૧૭૨ ૮૧૪. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તા
ભાંગા કેટલા થાય? સામાન્ય મનુષ્યના પ૭૬ ભાંગાને વિષે બબ્બે સત્તા પ૭૬ 1 ૨ =
૧૧પર ઉદયસત્તાભાંગા. ૮૧૫. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તા ભાંગા
કેટલા થાય? ઉ વૈક્રીયમનુષ્યના ૯ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯ + ૨ = ૧૮ ઉદય
સત્તાભાંગા. ૮૧૬. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે આહારકશરીરીમનુષ્યના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? આહારકશરીરીમનુષ્યના ૨ ભાંગાને વિષે એક સત્તા ૨ x ૧ = ૨
ઉદયસત્તાભાંગા. ૮૧૭. ઓગણત્રીશના બંધે ત્રિીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? ઉ સામાન્ય મનુષ્યના ૧૧પર ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૧૫ર x ૨ =
૨૩૦૪ ઉદયસત્તાભાંગા. ૮૧૮. ઓગણત્રીશના બંધ ત્રીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ વૈકીયમનુષ્યના ૧ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧ 1 ૨ = ૨ ઉદયસત્તા
ભાંગા. ૮૧૯. ઓગણત્રીશના બંધે ત્રિીશના ઉદયે આહારકશરીરીમનુષ્યના ઉદયસત્તા
ભાંગા કેટલા થાય ?