________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
ઉ સામાન્ય તિર્યંચના ૫૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૫૭૬ ૪ ૪ =
૨૩૦૪ ઉદયસત્તાભાંગા.
૭૭૯. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીય તિર્યંચના ઉદય સત્તા ભાંગા કેટલા થાય ?
વૈક્રીયતિર્યંચના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ ૪ ૨
=
સત્તામાંગા.
૭૮૦. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્યમનુષ્યના ઉદયસત્તા ભાંગા
કેટલા થાય ?
સામાન્યમનુષ્યના ૫૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૫૭૬ ૪ ૪ = ૨૩૦૪ ઉદયસત્તામાંગા.
૭૮૧. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉધયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તામાંગા કેટલા થાય ?
વૈક્રીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા.
ઉ
ઉ
ઉ
૧૫૧
ઉ
૩૨ ઉદય
૭૮૨. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે દેવતાના ઉદયસત્તામાંગા કેટલા
થાય ?
દેવતાના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ ૪ ૨ = ૩૨ ઉદયસત્તા ભાંગા.
૭૮૩. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
નારકીના ૧ ભાંગાને વિષે ત્રણ સત્તા ૯૨, ૮૯, ૮૮, ૧ x ૩ = ૩ ઉદયસત્તામાંગા.
૭૮૪. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે ઉદયભાંગા-સત્તા ઉદયસત્તા ભાંગા કેટલા થાય ?
ઉ ઉદયભાંગા ૬ + ૫૭૬ + ૧૬ + ૫૭૬ + ૮ + ૧૬ + ૧ = ૧૧૯૯