________________
૧૫૦
કર્મગ્રંથ-૬ ૭૭૨. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે વક્રીયતિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? વિક્રીયતિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ : ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા. ૭૭૩. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ વૈકીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બળે સત્તા ૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા. ૭૭૪. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૮ ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા. ૭૭૫. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ નારકીના ૧ ભાંગાને વિષે ત્રણ ૯૨, ૮૯, ૮૮ સત્તા ૧ : ૩ = ૩
ઉદયસત્તાભાંગા. ૭૭૬. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદય
સત્તાભાંગા કેટલા થાય? ઉદયભાંગા ૬ + ૮ + ૮ + ૮ + ૧ = ૩૧ સત્તા ૪ + 2 + + ૨ + ૩ = ૧૩
ઉદયસત્તાભાંગા ૨૪ + ૧૬ + ૧૬ + ૧૬ + ૩ = ૭પ ૭૭૭. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વિક્લન્દ્રિયના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ વિક્લેજિયના ૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૬ ૪ ૪ = ૨૪ ઉદય
સત્તાભાંગા. ૭૭૮. ઓગણત્રીશના બંધે અાવીશના ઉદયે સામાન્યતિર્યંચના ઉદયસત્તા ભાંગા
કેટલા થાય ?
ઉ