SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯ પ્રશ્નોત્તરી ભાગ ૪ ઉદય સત્તા ૨૪ + ૧૬ + ૧૬ + ૧૬ + ૩ = ૭૫ ૭૬૬. ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ એકેન્દ્રિયના ૧૨ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૨ x ૪ = ૪૮ ઉદયસત્તાભાંગા. ૭૬૭. ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે વિક્લેજિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? વિક્લેજિયના ૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯ + ૪ = ૩૬ ઉદય સત્તાભાગા. ૭૬૮. ઓગણત્રીશના બધે છવ્વીશના ઉદયે સામાન્યતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ સામાન્ય તિર્યંચના ૨૮૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૨૮૯ ૪ ૪ = ૧૧પ૬ ઉદયસત્તાભાંગા. ૭૬૯. ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ સામાન્યમનુષ્યના ૨૮૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૨૮૯ ૪ ૪ = ૧૧પ૬ ઉદયસત્તાભાંગા. ૭૭૦. ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદયસત્તા ભાંગા કેટલા થાય? ઉ ઉદયભાંગા ૧૨ + ૯ + ૨૮૯ + ૨૮૯ = ૫૯૯ સત્તા ૪ + ૪+૪+ ૪ = ૧૬ ઉદયસત્તાભાંગા ૪૮ + ૩૬ + ૧૧૫૯ + ૧૧૫૬ = ૨૩૯૬ ૭૭૧. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ એકેન્દ્રિયના ૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૬ ૪ ૪ = ૨૪ ઉદયસત્તા ભાંગા.
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy