________________
૧૪૮
કર્મગ્રંથ-૬
ઉદયસત્તા ૨૦ + ૩૯ + ૩૬ + ૩૬ + ૧૬ + ૩ = ૧૪૭ ૭૫૯. ઓગણત્રીશના બંધે ચોવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ એકેન્દ્રિયના ૧૦ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૦ x ૪ = ૪૦ ઉદય
સત્તાભાંગા. ૭૬૦. ઓગણત્રીશના બંધ પચ્ચીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ એકેન્દ્રિયના ૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૬ ૪ ૪ = ૨૪ ઉદયસત્તા
ભાંગા. ૭૬૧. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ વૈક્રીયતિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૮ ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા થાય. ૭૬ ૨. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ વૈકીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા. ૭૬૩. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા. ૭૬૪. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
નારકીના ૧ ભાંગાને વિષે ત્રણ સત્તા ૧ : ૩ = ૩ ઉદયસત્તાભાંગા. ૭૬૫. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદયસત્તા
ભાંગા કેટલા થાય? ઉ ઉદય ભાંગા ૬ + ૮ + ૮ + ૮ + ૧ = ૩૧
સત્તા ૪ + 2 + + + ૩ + ૧૩