________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
૧૩૯
વાયુકાયના ૧ ભાંગાને વિષે ત્રણ સત્તા ૧ : ૩ = ૩ ઉદયસત્તાભાંગા.
૫૦ + ૩ = પ૩ ઉદયસત્તાભાંગા થાય. ૭૦૮. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? એકેન્દ્રિયના ૪ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૪ : ૪ = ૧૬ ઉદયસત્તા ભાંગા. વૈકીયવાયુકાયના ૧ ભાંગાને વિષે ત્રણ સત્તા ૧ : ૩ = ૩ ઉદયસત્તા
ભાંગ.
અક્રીયવાયુકાના ૨ ભાંગાને વિષે પાંચ સત્તા ૨ x ૫ = ૧૦ ઉદયસત્તાભાંગા.
આ રીતે ૧૬ + ૩ + ૧૦ = ૨૯ ઉદયસત્તાભાંગા. ૭૦૯. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીયતિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? ઉ વક્રીયતિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા. ૭૧૦. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? વૈકીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા થાય. ૭૧૧. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ : ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા
થાય. ૭૧૨. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા
થાય?