________________
કર્મગ્રંથ-દ
ઉ વિક્લેન્દ્રિયના ૯ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯ ૪ ૫ = ૪૫ ઉદય
સત્તાભાંગા થાય.
૭૦૨. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તા ભાંગા કેટલા થાય ?
સામાન્ય તિર્યંચના ૯ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯ ૪ ૫ = ૪૫ ઉદયસત્તામાંગા થાય.
૭૦૩. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે સામાન્યમનુષ્યના ઉદયસત્તા ભાંગા કેટલા થાય ?
ઉ સામાન્ય મનુષ્યના ૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯ ૪ ૪ = ૩૬ ઉદયસત્તાભાંગા.
૭૦૪. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે દેવતાના ઉદયસત્તામાંગા કેટલા
થાય ?
ઉ
દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા. ૭૦૫. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે નારકીના ઉદયસત્તામાંગા કેટલા
થાય ?
નારકીને ઉદયભાંગો ૧ બબ્બે સત્તા ૧ ૪ ૨ = ૨ ઉદય સત્તા ભાંગા
થાય.
૧૩૮
ઉ
ઉ
૭૦૬. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે ઉદયભાંગાસત્તા તથા ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
ઉ ઉદય ભાંગા ૫ + ૯ + ૯ + ૯ + ૮ + ૧ = ૪૧
સત્તા ૫ + ૫ + ૫ + ૪ + ૨ + ૨ = ૨૩
ઉદય સત્તા ૨૫ + ૪૫ + ૪૫ + ૩૬ + ૧૬ + ૨ = ૧૬૯
૭૦૭. ઓગણત્રીશના બંધે ચોવીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તામાંગા કેટલા
થાય ?
એકેન્દ્રિયના ૧૦ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૧૦ ૪ ૫ = ૫૦ વૈક્રીય
૯