________________
પ્રશ્નોત્તરી ભાગ-૪ *
૧૩૭ ૬૯૭. ઓગણત્રીશના બંધે એકત્રીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદય
સત્તાભાંગા કેટલા થાય? ઉદયભાંગા ૧૨ + ૧૧૫ર = ૧૧૬૪ સત્તા ૪ + ૪ = ૮.
ઉદયસત્તાભાંગા ૪૮ + ૪૬૦૮ = ૪૬૫૬ થાય ૬૯૮. ઓગણત્રીશના બંધે બંધ-ઉદય-સત્તા ભાંગા તથા સંવેધ કેટલો થાય?
વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય બંધ ભાંગા ૨૪ ઉદયસ્થાન ૯ ઉદયભાંગા ૩૨ + ૧૧ + ૨૩ + ૬૦૦ + ૨૨ + ૧૧૮૨ + ૧૭૬૪ + ૨૯૦૬ + ૧૧૬૪ = ૭૭૦૪ સત્તા ૧૯ + ૮ + ૧૬ + ૨૬ + ૮ + ૧૬ + ૧૬ + ૧૪ + ૮ = ૧૩૧ ઉદયસત્તાભાંગા ૧૫૧ + ૫૩ + ૬૧ + ૨૬૯૯ + ૫૬ + ૪૬૮૦ + ૭૦0૮ + ૧૧૬૦૮ + ૪૬૫૬ = ૩૦૯૭૨ થાય. ૩૦૯૭૨ ઉદયસત્તા ભાંગા x ૨૪ બંધ ભાંગા = ૭૪૩૩૨૮ બંધોદય
સત્તાભાંગા થાય છે. ૬૯૯. બીજી રીતે ઓગણત્રીશના બંધે સામાન્યથી સંવેધભાંગા બંધાદિસ્થાનો
કેટલા હોય? ૯ ઓગણત્રીશના બંધે પંચેન્દ્રિયતિર્યંચ પ્રાયોગ્ય બંધભાંગા ૪૬૦૮
ઉદયસ્થાન ૯. ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦ તથા ૩૧
ઉદયભાંગા ૭૭૭૩ સત્તાસ્થાન પાંચ ૯૨, ૮૮, ૮૬, ૮૦ ૭૮ ૭૦૦. ઓગણત્રીશના બંદે એકવીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ એકેન્દ્રિયના ૫ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૫ x ૫ = ૨૫
ઉદયસત્તાભાંગા થાય. ૭૦૧. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે વિક્લેજિયના ઉદયસત્તાભાંગા
કેટલા થાય?