________________
પ્રશ્નોત્તરી ભાગ- ૪
૧૩૧
૬૬૩.ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે ઉદય-સત્તા-ઉદયસત્તામાંગા કેટલા
ઉ
થાય ?
ઉદય ભાંગા ૫ + ૯ + ૯ + ૯ = ૩૨
સત્તા ૫ + ૫ + ૫ + ૪ = ૧૯
ઉ
ઉદય સત્તાભાંગા ૨૫ + ૪૫ + ૪૫ + ૩૬ = ૧૫૧ થાય છે. ૬૬૪. ઓગણત્રીશના બંધે ચોવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય ? એકેન્દ્રિયના ૧૦ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૧૦ ૪ ૫ = ૫૦ ઉદય સત્તા ભાંગા. વૈક્રીયવાયુકાયના ૧ ભાંગાને વિષે ત્રણ સત્તા ૧ ૪ ૩ = ૩ આ રીતે ૫૦ + ૩ = ૫૩ ઉદયસત્તાભાંગા.
૬૬૫. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
એકેન્દ્રિયના ૪ ભાંગાને વિષે ચાર ચાર સત્તા. ૪ ૪ ૪ = ૧૬ ઉદયસત્તાભાંગા.
વૈક્રીયવાયુકાયના ૧ ભાંગાને વિષે ત્રણ સત્તા. ૧ ૪ ૩ = ૩ ઉદયસત્તામાંગા.
અવૈક્રીયવાયુકાયના ૨ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૨ ૪ ૫ = ૧૦ ઉદયસત્તામાંગા. આથી ૧૬ + ૩ + ૧૦ = ૨૯ ઉદયસત્તામાંગા થાય. ૬૬૬. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીયતિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ?
ઉ વૈક્રીય તિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા થાય.
૬૬૭. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
ઉ વૈક્રીય મનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા થાય.
૬૬૮. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે ઉદય-સત્તા-ઉદયસત્તાભાંગા કેટલા