________________
૧૩૨
ઉ
ઉ
સત્તા ૪ + ૩ + ૫ + ૨ + ૨ = ૧૬
ઉદયસત્તાભાંગા ૧૬ + ૩ + ૧૦ + ૧૬ + ૧૬ = ૬૧ થાય.
૬૬૯. ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
ઉદય ભાંગા ૪ + ૧ + ૨ + ૮ + ૮ = ૨૩
ઉ
કર્મગ્રંથ-૬
થાય ?
એકેન્દ્રિયના ૧૦ ભાંગાને વિષે ચાર ચાર સત્તા.
૧૦ × ૪ = ૪૦ ઉદયસત્તાભાંગા.
વૈક્રીય વાયુકાયના ૧ ભાંગાને વિષે ત્રણ સત્તા. ૧ x ૩ = ૩ ઉદયસત્તાભાંગા.
અવૈક્રીય વાયુકાયના ૨ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૨ ૪ ૫ = ૧૦ ઉદયસત્તામાંગા. આ રીતે ૪૦ + ૩ + ૧૦ = ૫૩ ઉદયસત્તામાંગા.
૬૭૦. ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
વિક્લેન્દ્રિયના ૮ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯ ૪ ૫ = ૪૫ ઉદય સત્તાભાંગા થાય.
૬૭૧. ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્યતિર્યંચના ઉદયસત્તાભાંગા
ઉ
કેટલા થાય?
સામાન્ય તિર્યંચના ૨૮૯ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૨૮૯ ૪ ૫ = ૧૪૪૫ ઉદયસત્તામાંગા.
૬૭૨. ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તા ભાંગા
કેટલા થાય ?
સામાન્ય મનુષ્યના ૨૮૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૨૮૯ × ૪ = ૧૧૫૬ ઉદયસત્તાભાંગા.
૬૭૩. ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદયસત્તા