________________
૧૩૦
૬૫૭. અઠ્ઠાવીશના બંધના કુલ બંધોદય સત્તા ભાંગા કેટલા થાય ?
ઉ દેવગતિ પ્રાયોગ્ય સંવેધ ભાંગા
૧૪૯૨૨૪
૧૧૬૯૬
નરકગતિ પ્રાયોગ્ય સંવેધ ભાંગા કુલ ભાંગા
૧૬૦૯૨૦ થાય છે.
ઓગણત્રીશના બંધના સંવેધ ભાંગાનું વર્ણન ૬૫૮. વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય સામાન્યથી સંવેધભાંગા કેટલા થાય ? ઉ વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય બંધભાંગા ૨૪
ઉદયસ્થાન ૯. ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ઉદયભાંગા ૭૭૦૪
સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ હોય.
૬૫૯. વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય એકવીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
એકવીશના ઉદયના એકેન્દ્રિયના ૫ ભાંગા ને વિષે પાંચ પાંચ ૫ ૪ ૫ = ૨૫ ઉદયસત્તાભાંગા થાય.
૬૬૦. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદયસત્તાભાંગા
ઉ
કમગ્રંથ-૬
કેટલા થાય ?
વિક્લેન્દ્રિયના ૯ ઉદય ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯ ૪ ૫ = ૪૫ ઉદયસત્તામાંગા થાય.
૬૬૧. ઓગણત્રીશના બંધે સામાન્યતિર્યંચના એકવીશના ઉદયે ઉદયસત્તામાંગા
ઉ
કેટલા થાય ?
સામાન્યતિર્યંચના ૫ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯ × ૫ = ૪૫ ઉદયસત્તાભાંગા.
૬૬૨. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે સામાન્યમનુષ્યના ઉદયસત્તા ભાંગા
કેટલા થાય ?
સામાન્યમનુષ્યના ૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯ × ૪
ઉદયસત્તાભાંગા.
ઉ
ઉ
= ૩૬