________________
કર્મગ્રંથ-૬ ઉદયસત્તાભાંગા ૧૧પર + ૩૪પ૬ + ૧૬ + ૩૪૫૯ + ૨ + ૧ =
૮૦૮૩ ૬૩૬. અટ્ટાવીશના બંધ એકત્રીસના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય તિર્યંચના ૧૧પર ભાંગાને વિષે ત્રણ ત્રણ સત્તા ૯૨, ૮૮, ૮૬
- આથી ૧૧૫ર x ૩ = ૩૪પ૬ ઉદયસત્તાભાંગા થાય છે. ૬૩૭. અઠ્ઠાવીશના બંધે સંવેધ ભાંગા અથવા બંધોદયસત્તાભાંગા કેટલા થાય? ઉ દેવગતિ પ્રાયોગ્ય બંધ ભાંગા ૮
ઉદયભાંગા ૧૯ + ૧૭ + પ૭૬ + ૧૭ + ૧૧૭૯ + ૧૭૫૫ + ૨૮૯૦ + ૧૧૫ર = ૭૬૦૨ થાય. સત્તા ૪ + ૫ + ૪ + ૫ + ૯ + ૯ + ૧૩ + ૩ = પર ઉદયસત્તાભાંગા ૩૨ + ૩૩ + ૧૧પર + ૩૩ + ૨૩પ૬ + ૩૫૦૮ + ૮૦૮૩ + ૩૪૫૬ = ૧૮૬પ૩ થાય છે. ૧૮૬૫૩ ઉદયસત્તાભાંગા ૪ ૮ બંધ ભાંગા = ૧૪૯૨૨૪ બંધોદય
સત્તાભાંગા અથવા સંવેધભાંગા થાય છે. ૬૩૮. અાવીશના બંધે નરકગતિ પ્રાયોગ્ય સંવેધભાંગા સામાન્યથી કેટલા હોય
નરકગતિ પ્રાયોગ્ય બંધ ભાગો ૧ ઉદયસ્થાન ૬. ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ઉદયભાંગા ૩૫૪૪
સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૯, ૮૬ ૬૩૯. અાવીશના બંધે પચ્ચીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા
થાય?
ઉ
વૈકીયતિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૨, ૮૮. ૮ 1 ૨ = ૧૬ ! ઉદયસત્તાભાંગા થાય.