________________
૧ ૨૫
પ્રશ્નોત્તરી ભાગ-૪ ૬૩૦. અાવીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય તિર્યંચના પ૭૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૫૭૬ 1 ૨ =
૧૧૫ર ઉદયસત્તાભાંગા તથા ૧૧૫ર ભાંગાને વિષે ત્રણ ત્રણ સત્તા ૯૨, ૮૮, ૮૬ આથી ૧૧૫ર 1 ૩ = ૩૪પ૬ ઉદયસત્તાભાંગા થાય
આ રીતે ૧૧૫૨ + ૩૪પ૬ = ૪૬૦૮ ઉદયસત્તાભાંગા થાય. ૬૩૧. અઠ્ઠાવીશના બંધે ત્રીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ વૈકીયતિર્યચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ x = ૧૬ ઉદયસત્તા
ભાંગા. ૬૩૨. અઠ્ઠાવીશના બંધે ત્રિીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ સામાન્ય મનુષ્યના ૧૧પર ભાંગાને વિષે ત્રણ ત્રણ સત્તા ૯૨, ૮૯, ૮૮
આથી ૧૧૫ર x ૩ = ૩૪પ૬ ઉદયસત્તાભાંગા થાય. ૬૩૩. અઠ્ઠાવીશના બંધે ત્રીશના ઉદયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ વૈકીય મનુષ્યના ૧ ભાંગો તેને વિષે બે સત્તા ૧ : ૨ = ૨ ઉદયસત્તા
ભાંગા થાય. ૬૩૪. અઠ્ઠાવીશના બંધે ત્રિીશના ઉદયે આહારકમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? આહારકમનુષ્યને ૧ ભાંગો. ૧ - ૯૨ ની સત્તા ૧ : ૧ = ૧ ઉદય
સત્તાભાંગો થાય. ૬૩૫. અાવીશના બંધે ત્રિીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? 3 ઉદયભાંગા પ૭૬ + ૧૧પર + ૮ + ૧૧૫૨ + ૧ + ૧ = ૨૮૯૦
સત્તા ૨ + ૩ + ૨ + ૩. + ૨ + ૧ = ૧૩
ઉ