________________
૧૨૪
કર્મગ્રંથ-૬
૬૨૪. અઠ્ઠાવીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્યતિર્યંચના ઉદયસત્તા ભાંગા
કેટલા થાય ?
સામાન્યતિર્યંચના ૧૧૫૨ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૧૫૨ ૪ ૨ = ૨૩૦૪ ઉદયસત્તામાંગા.
૬૨૫. અઠ્ઠાવીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈક્રીયતિર્યંચના ઉદયસત્તાભાંગા
ઉ
ઉ
૬૨૬. અઠ્ઠાવીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્યમનુષ્યના ઉદયસત્તા ભાંગા કેટલા થાય ?
સામાન્યમનુષ્યના ૫૭૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૫૭૬ ૪ ૨ = ૧૧૫૨ ઉદયસત્તામાંગા.
૬૨૭. અઠ્ઠાવીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તાભાંગ કેટલા થાય ?
ઉ
કેટલા થાય ?
વૈક્રીયતિર્યંચના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ ૪ ૨ = ૩૨ ઉદય સત્તાભાંગા.
ઉ વૈક્રીય મનુષ્યના ૯ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯ × ૨ = ૧૮ ઉદયસત્ત ભાંગા થાય.
૬૨૮. અઠ્ઠાવીશના બંધે ઓગણત્રીશના ઉદયે આહારક મનુષ્યના ઉદયસત્તા ભાંગા કેટલા થાય ?
ઉ
ઉ
આહારક મનુષ્યના ૨ ભાંગાને વિષે ૧ સત્તા ૨ ૪ ૧ = ૨ ઉદયસ્ના ભાંગા.
૬૨૯. અઠ્ઠાવીશના બંધે ઓગણત્રીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદયરત્તા
ભાંગા કેટલા થાય ?
ઉદયભાંગા ૧૧૫૨ + ૧૬ + ૫૭૬ + ૯ + ૨ = ૧૭૫૫
સત્તા ૨ + ૨ + ૨ + ૨ + ૧ = ૯
ઉદયસત્તામાંગા ૨૩૦૪ + ૩૨ + ૧૧૫૨ + ૧૮ + ૨ = ૩૫ ૮