________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
૬૧૮. અઠ્ઠાવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્યતિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ?
સામાન્યતિર્યંચના ૫૭૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૫૭૬ ૪ ૨ = ૧૧૫૨ ઉદયસત્તાભાંગા.
૬૧૯. અઠ્ઠાવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીયતિર્યંચના ઉદયસત્તાભાંગા
ઉ
કેટલા થાય ?
વૈક્રીયતિર્યંચના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ ૪ ૨ = ૩૨ ઉદય સત્તાભાંગા થાય.
૬૨૦. અઠ્ઠાવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્યમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
સામાન્યમનુષ્યના ૫૭૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૫૭૬ ૪ ૨ = ૧૧૫૨ ઉદયસત્તાભાંગા.
૬૨૧. અઠ્ઠાવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તામાંગા કેટલા થાય ?
ઉ
ઉ
ઉ
૧૨૩
=
વૈક્રીયમનુષ્યના ૯ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯ × ૨ ઉદયસત્તામાંગા થાય.
ઉ
૧૮
૬ ૨૨. અઠ્ઠાવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે આહારક મનુષ્યના ઉદયસત્તામાંગા કેટલા થાય ?
૯ આહારક મનુષ્યના ૨ ભાંગા વિષે એક સત્તા ૯૨ ની ૨ ૪ ૧ = ૨ ઉદયસત્તાભાંગા.
૬૨૩. અઠ્ઠાવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે ઉદયભાંગા-સત્તા-ઉદયસત્તાભાંગા
કેટલા થાય ?
ઉદયભાંગા ૫૭૬ + ૧૬ + ૫૭૬ + ૯ + ૨ = ૧૧૭૯
સત્તા ૨ + ૨ + ૨ + ૨ + ૧ = ૯
ઉદયસત્તામાંગા ૧૧૫૨ + ૩૨ + ૧૧૫૨ + ૧૮ + ૨ = ૨૩૫૬