________________
૧ ૨ ૨
કર્મગ્રંથ-૬ ઉ સામાન્ય મનુષ્યના ૨૮૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૨૮૮ 1 ૨ = ૫૭૬
ઉદયસત્તાભાંગા. ૬૧૩. અાવીશના બંધે પચ્ચીશના ઉદયે ઉદયભાંગાસત્તા-ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ૬૧૪. ઉદયભાંગા ૮ + ૮ + ૧ = ૧૭
સત્તા ૨ + ૨ + ૧ = ૫.
ઉદયસત્તાભાંગા ૧૬ + ૧૬ + ૧ = ૩૩ ૬૧૪. અઠ્ઠાવીશના બંધે છવ્વીશના ઉદયે ઉદયભાંગાસત્તા-ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ ઉદયભાંગા ૨૮૮ + ૨૮૮ = ૫૭૬
સત્તા ૨ + = ૪
ઉદયસત્તાભાંગા ૫૭૬ + ૫૭૬ = ૧૧૫૨ થાય. ૬૧૫. અાવીશના બંધે સત્તાવીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? વૈક્રીયતિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા. ૬૧૬. અઠ્ઠાવીશના બંધે સત્તાવીશના ઉદયે વૈક્રીય તથા આહારકમનુષ્યના
ઉદયસત્તાભાંગા કેટલા? વૈકીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા થાય આહારક + મનુષ્યના ૧ ભાંગાને વિષે ૧ સત્તા ૯૨ની માટે ૧ ૪ ૧ = ૧ ઉદયસત્તાભાંગો આ રીતે ૧૬ + ૧ = ૧૭ ઉદય સત્તા
ભાંગા થાય. ૬૧. અાવીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદયભાંગાસત્તા તથા ઉદયસત્તા
ભાંગા કેટલા થાય? ઉદયભાંગા ૮ + ૮ + ૧ = ૧૭ સત્તા ૨ + ૨ + ૧ = ૫ ઉદયસત્તાભાંગા ૧૬ + ૧૬ + ૧ = ૩૩ થાય