________________
પ્રશ્નોત્તરી ભાગ-૪)
૧ ૨૧ ૬૦૭. અઠ્ઠાવીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? સામાન્ય મનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ 1 ૨ = ૧૬ ઉદય
સત્તાભાંગા થાય. ૬૦૮. અઠ્ઠાવીશના બંધે એકવીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા સત્તાભાંગા
કેટલા થાય ? ઉદયભાંગા ૮ + ૮ = ૧૬ સત્તા ૨ + = ૪
ઉદયસત્તાભાંગા ૧૬ + ૧૬ = ૩૨ થાય. ૬૦૯. અઠ્ઠાવીશના બંધે પચ્ચીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ વક્રીય તિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા.
૬૧૦. અઠ્ઠાવીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ વિક્રીય મનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા. આહારક + મનુષ્યના ૧ ભાંગા વિષે ૧ સત્તા ૯૨ ની માટે ૧ ૪ ૧ =
૧ ઉદયસત્તાભાંગો થાય આથી ૧ + ૧ = ૧ ઉદયસત્તાભાંગા. ૬૧૧. અઠ્ઠાવીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? સામાન્ય તિર્યચના ૨૮૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૨૮૮ 1 ૨ =
પ૭૬ ઉદયસત્તાભાંગા. ૬૧૨. અઠ્ઠાવીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય?
ઉ
સામાન્ય