________________
પ્રશ્નોત્તરી ભાગ- ૪
૧૨૭
૬૪૦. અઠ્ઠાવીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તામાંગા કેટલા
થાય ?
વૈક્રીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ × ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા.
૬૪૧. અઠ્ઠાવીશના બંધે પચ્ચીશના ઉદયે ઉદયભાંગા સત્તા તથા ઉદયસત્તા ભાંગા કેટલા થાય.
ઉદયભાંગા ૮ + ૮ = ૧૬
ઉ
ઉ
સત્તા ૨ + ર = ૪
ઉદયસત્તાભાંગા ૧૬ + ૧૬ = ૩૨ થાય
૬૪૨. અઠ્ઠાવીશના બંધે સત્તાવીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ?
વૈક્રીયતિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તા
ઉ
ભાંગા.
૬૪૩. અઠ્ઠાવીશના બંધે સત્તાવીશના ઉદયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય?
વૈક્રીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ × ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા.
૬૪૪. અઠ્ઠાવીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદય ભાંગા-સત્તા તથા ઉદયસત્તા
ભાંગા કેટલા થાય ?
ઉદય ભાંગા ૮ + ૮ = ૧૬
ઉ
ઉ
સત્તા ૨ + ૨ = ૪
ઉદયસત્તામાંગા ૧૬ + ૧૬ = ૩૨ થાય
૬૪૫. અઠ્ઠાવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીયતિર્યંચના ઉદયસત્તાભાંગા
ઉ
કેટલા થાય ?
વૈક્રીયતિર્યંચના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ ૪ ૨ = ૩૨ ઉદય સત્તાભાંગા થાય.