________________
ઉ
૧૧૬
કર્મ ગ્રંથ-૬ ઉદયસત્તાભાંગા ૨૪ + ૧૬ + ૧૬ + ૧૬ = ૭૨ ૫૮૦. છવ્વીશના બંધ અટ્ટાવીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? વિક્લેન્દ્રિયના ૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૬ ૪ ૪ = ૨૪
ઉદયસત્તાભાંગા થાય. ૫૮૧. છવ્વીશના બંધે અાવીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય તિર્યંચના પ૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૫૭૬ - ૪ =
૨૩૦૪ ઉદયસત્તાભાંગા. પ૮૨. છવ્વીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ વિક્રીયતિર્યંચના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ 1 ૨ = ૩૨ ઉદય
સત્તાભાંગા. ૫૮૩. છવ્વીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? સામાન્ય મનુષ્યના ૫૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા પ૭૬ ૪ ૪ =
૨૩૦૪ ઉદયસત્તાભાંગા. ૫૮૪. છવ્વીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? વૈકીય મનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૮ ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા થાય. પ૮૫. છવ્વીશના બંધે અાવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા
થાય?
ઉ દેવતાના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ 1 ૨ = ૩૨ ઉદયસત્તા
ભાંગા થાય. ૫૮૬. છવ્વીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે ઉદય ભાંગા સત્તા તથા ઉદય સત્તા