________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
૧૧૫ પ૭૪. છવ્વીશના બંધે છવ્વીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદયસત્તા ભાંગા
કેટલા થાય? ઉ ઉદય ભાંગા ૧૦ + ૨ + ૧ + ૯ + ૨૮૯ + ૨૮૯ = ૬00
સત્તા ૪ + ૫ + ૩ + ૫ + ૫ + ૪ = ૨૬ ઉદયસત્તા ભાંગા ૪૦ + ૧૦ + ૩ + ૪૫ + ૧૪૪૫ + ૧૧પ૬ =
૨૬૯૯ થાય છે. ૫૭૫. છવ્વીશના બંધે સત્તાવીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? એકેન્દ્રિયના ૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૬ ૪ ૪ = ૨૪ ઉદયસત્તા
ભાંગા થાય. પ૭૬. છવ્વીશના બંધે સત્તાવીશના ઉદયે વૈક્રીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ વૈક્રીયતિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૮ ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા થાય. પ૭૭. છવ્વીશના બંધે સત્તાવીશના ઉદયે વક્રીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? વૈક્રીય મનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૮ ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા થાય. ૫૭૮. છવ્વીશના બંધે સત્તાવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા
થાય. ૫૭૯. છવ્વીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદયસત્તા
ભાંગા કેટલા થાય ? ઉદયભાંગા ૬ + ૮ + ૮ + ૮ = 30 સત્તા ૪ + 2 + + ૨ = ૧૦