________________
૧ ૧૪
કર્મગ્રંથ-૬
ઉદયસત્તાભાંગા થાય. દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૨, ૮૮.
૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા થાય. પ૬૯. છવ્વીશના બંધે પચ્ચીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદયસત્તા ભાંગા
કેટલા થાય? ઉ ઉદયભાંગા ૪ + ૨ + ૧ + ૮ + ૮ + ૮ = ૩૧
સત્તા ૪ + ૫ + ૩ + 2 + 2 + ૨ = ૧૮
ઉદયસત્તાભાંગા ૧૬ + ૧૦ + ૩ + ૧૬ + ૧૬ + ૧૬ = ૭૭ થાય. ૫૭૦. છવ્વીશના બંધ છવ્વીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય
ઉ એકેન્દ્રિયના ૧૦ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૦ x ૪ = ૪૦ ઉદય
સત્તાભાંગા, અક્રીય વાયુકાયના ૨ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૨ : ૫ = ૧૦ ઉદયસત્તાભાંગા, વૈકીયશરીરીનાં ૧ ભાંગાને વિષે ૩ સત્તા ૧ * ૩ = ૩ ઉદયસત્તાભાંગા થાય આ રીતે ૪૦ + ૧૦ + ૩ = ૫૩
ઉદયસત્તાભાંગા થાય. પ૭૧. છવ્વીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય તિર્યંચના ૨૮૯ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૨૮૯ ૪ ૫ =
૧૪૪૫ ઉદયસત્તાભાંગા. ૫૭૨. છવ્વીશના બંધે છવ્વીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
ઉ વિક્લેન્દ્રિયના ૯ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯ : ૫ = ૪૫ ઉદય
સત્તાભાંગા થાય. પ૭૩. છવ્વીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય મનુષ્યના ૨૮૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૨૮૯ ૪ =
૧૧પ૬ ઉદય સત્તા ભાંગા.