________________
૧૦૨
કર્મગ્રંથ-૬
ઉ વિકલેન્દ્રિયના ૧૮ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૮ ૪ ૪ - ૭૨ ઉદય
સત્તામાંગા.
૫૦૨. પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે સામાન્યતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
સામાન્ય તિર્યંચના ૧૭૨૮ ભાંગાને વિષે ચાર ચાર સત્તા આથી ૧૭૨૮ × ૪ = ૬૯૧૨ ઉદયસત્તાભાંગા.
૫૦૩. પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે વૈક્રીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા ? વૈક્રીય તિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ × ૨ =
ઉ
૧૬ ઉદયસત્તા
ભાંગા.
૫૦૪. પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે સામાન્યમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
ઉ
સામાન્ય મનુષ્યના ૧૧૫૨ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫૨ ૪ ૪ = ૪૬૦૮ ઉદયસત્તાભાંગા.
૫૦૫. પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે દેવતાના ઉદયભાંગા કેટલા થાય ?
ઉ દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ - ૧૬ ઉદયસત્તામાંગા. ૫૦૬. પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે ઉદયભાંગા સત્તાસ્થાન તથા ઉદયસત્તા ભાંગા કેટલા થાય ?
ઉ ઉદય ભાંગા ૧૮ + ૧૭૨૮ + ૮ + ૧૧૫૨ + ૮ = ૨૯૧૪
ઉ
સત્તાસ્થાન ૪ + ૪ + ૨ + ૪ + ૨ = ૧૬
ઉદયસત્ત ભાંગા ૭૨ + ૬૯૧૨ + ૧૬ + ૪૬૦૮ + ૧૬ =
૧૧૬૨૪ થાય.
૫૦૭. પચ્ચીશના બંધે એકત્રીશના ઉદયે વિકલેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
ઉ
થાય ?
એકેત્રીશના ઉદયના ૧૨ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૨ ૪ ૪ = ૪૮ ઉદયસત્તાભાંગા.