________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
૧૦૩ ૫૦૮. પચ્ચીશના બંધે સામાન્ય તિર્યંચના એકત્રીશના ઉદયે ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય તિર્યંચના ૧૧પર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫ર x ૪
= ૪૬૦૮ ઉદયસત્તાભાંગા. ૫૦૯. પચ્ચીશના બંધે એકત્રીશના ઉદયે ઉદયભાંગા સત્તાસ્થાન ઉદયસત્તા
ભાંગા કેટલા થાય ? ઉ ઉદય ભાંગા ૧૨ + ૧૧પ૨ = ૧૧૬૪
સત્તાસ્થાન ૪ + ૪ = ૮
ઉદય સત્તા ભાંગા ૪૮ + ૪૬૦૮ = ૪૬પ૬ થાય ૫૧૦. પચ્ચીશના બંધ બંધભાંગા ઉદયભાંગા તથા સત્તા સ્થાનો કેટલા થાય? ઉ પચ્ચીશના બંધ બંધભાંગા
ઉદય ભાંગા ૪૦ + ૧૧ + ૩૧ + ૬૦૦ + ૩૦ + ૧૧૯૮ + ૧૭૮૦ + ૨૯૧૪ + ૧૧૬૪ = ૭૭૬૮ સત્તા ૨૧ + ૮ + ૧૮ + ૨૬ + 10 + ૧૮ + ૧૮ + ૧૬ + ૮
- ૧૪૩ થાયછે. ૫૧૧. પચ્ચીશના બંધે બંધોદય સત્તા ભાંગા રૂપ સંવેધ કેટલો થાય? ઉ ઉદય સત્તા ભાંગા ૧૬૦ + ૫૩ + ૭૭ + ૨૬૯૯ + ૭૨ + ૪૭૧૨
+ ૭૦૩૨ + ૧૧૬૨૪ + ૪૬૫૬ = ૩૧૦૯૨ ઉદય સત્તા ભાંગા ૩૧૦૯૨ : ૮ બંધ ભાંગા = ૨૪૮૭૩૬ + ૮ = ૨૪૮૭૪૪ થાય.
બંધોદય સત્તા ભાંગા અથવા સંવેધ થાય. ૫૧૨. પચ્ચીશના બંધે દેવતાના ભાંગામાં કઈ વિકલ્પ છે? શાથી? ઉ પચ્ચીશના બંધે વિકલ્પ છે કારણ દેવતામાં સન્ની પર્યાપ્તા કે અસત્રી પર્યાપ્ત
પંચેન્દ્રિય જીવો મરીને ઉત્પન્ન થાય છે તેથી અપર્યાપ્તાવસ્થામાં આ જીવો એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરે નહિ એમ લાગે છે તેથી ૨૧ના ૮, ૨૫ના. ૮, ૨૭ ના ૮, ૨૮ ના ૧૬ અને ૨૮ ના ૮ = ૪૮ ઉદય ભાંગા ઘટે