________________
૧૦૦
કર્મગ્રંથ-૬ ઉ વૈકીય તિર્યંચના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૨, ૮૮ આથી ૧૬ 1
૨ = ૩૨ ઉદયસત્તાભાંગા. ૪૯૧. પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈકીય મનુષ્યના ઉદય સત્તા ભાંગા
કેટલા થાય? ઉ વૈકીય મનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૨, ૮૮ આથી ૮
= ૧૬ ઉદયસત્તાભાંગા. ૪૯૨. પચ્ચીશના બંધે દેવતાના અઠ્ઠાવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા
થાય?
દેવતાના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૨, ૮૮ આથી ૧૬ 1 ૨ =
૩ર ઉદયસત્તાભાંગા થાય. ૪૯૩. પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે ઉદયભાંગ, સત્તા તથા ઉદયસત્તા
ભાંગા કુલ કેટલા થાય? ઉ ઉદય ભાંગા ૬ + ૫૭૬ + ૫૭૬ + ૧૬ + ૮ + ૧૬ = ૧૧૯૮ • સત્તાસ્થાન ૪ + ૪ + ૪ + + + ૨ = ૧૮
ઉદયસત્તા ભાંગા ૨૪ + ૨૩૦૪ + ૨૩૦૪ + ૩૨ + ૧૬ + ૩૨
= ૪૭૧ર થાય છે. ૪૯૪. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે વિકલેજિયના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? ઉ વિકસેન્દ્રિયના ૧૨ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯૨, ૮૮, ૮૬, ૮૦
* " આથી ૧૨ ૪ = ૪૮ ઉદયસત્તાભાંગા. ૪૫. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તા ભાંગા
કેટલા થાય? ઉ સમાન્ય તિર્યંચના ૧૧૫ર ભાંગાને વિષે ચાર ચાર સત્તા સ્થાન ૯૨,
૮૮,૮૬, ૮૦ આી ૧૧૫ર 1 ૪ = ૪૬૦૮ ઉદયસત્તાભાંગા થાય.